▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
◽ *આજ ના સુવિચાર* ◽
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
*સુપ્રભાત.*
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
➖➖➖➖➖➖➖➖➖
👔કપડાં સારાં હશે તો જ માણસો *Like* કરશે, પરંતુ..... વ્યક્તિત્વ સારું હશે તો માણસો *Follow* કરશે...
➖➖➖➖➖➖➖➖➖
*પેટમાં ગયેલું ઝેર ફક્ત એક વ્યક્તિને મારતું હોય છે,* *કાનમાં ગયેલું ઝેર કેટલાય સંબંધોને મારતું હોય છે...!*
➖➖➖➖➖➖➖➖➖
*જેની મતિ અને ગતી સત્ય ની છે ને,* *એનો રથ આજે પણ કૃષ્ણ ચલાવે છે..!*
➖➖➖➖➖➖➖➖➖
*એમ કંઈ સહેલું નથી હૃદય સુધી પહોચવું સાહેબ,*
*એના માટે પહેલા કોઈના ગળે ઉતરવું પડે છે..!!*
➖➖➖➖➖➖➖➖➖
*ડોર બેલ તો ઘરના બારણે હોય,*
*હૃદયના દરવાજા તો મીઠી લાગણીના બે શબ્દોથી પણ ખૂલી જાય..!*
➖➖➖➖➖➖➖➖➖
*આપણું નસીબ અને આપણી આવતીકાલ,* *આપણા કર્મો પર જ આધારિત છે..!*
➖➖➖➖➖➖➖➖➖
*ગઇકાલ જતી રહી...*
*આવતી કાલ હજુ આવી નથી...*
*આપણી પાસે ફક્ત આજ છે...*
*ચાલો શુભ શરૂઆત કરીએ...!*
➖➖➖➖➖➖➖➖➖
*કંઈજ નથી મળતું અહીંયા સરળતાથી,* *દરેક વસ્તુ માટે ભોગ આપવો પડે છે.*
*એક સુંદર ઝરણું બનવા માટે પાણી ને પણ ઉપર થી પડવું પડે છે..!*
➖➖➖➖➖➖➖➖➖
*સંસાર માં દુ:ખ ફરજીયાત છે,*
*પરંતુ દુ:ખી થવું ફરજીયાત નથી..!*
➖➖➖➖➖➖➖➖➖
*પ્રેમ, પરિવાર અને પૈસો ક્યારેય એક થતાં નથી,* *એક ને સાચવવામાં બીજો હાથમાંથી નીકળી જાય,* *જ્યારે ત્રણેય માંડ ભેગા થાય* *ત્યારે જિંદગી નીકળી જાય..!*
➖➖➖➖➖➖➖➖➖
*કદર કરે એની ક્યાં કદર થાય છે,*
*બળે છે દૂધ અને વખાણ ચા ના થાય છે..!*
➖➖➖➖➖➖➖➖➖
*_કોઈને ઝેર લાગીએ તો કોઈને મધ,_* *_સ્વાદ તમારાં વર્તન પર આધાર રાખે છે..!_*
➖➖➖➖➖➖➖➖➖
*"પૈસો “ એક નાનો સિક્કો,*
*“ આરોગ્ય “ એક મોટો સિક્કો છે,* *“ પ્રેમ “ એક નસીબદાર સિક્કો છે,* *“ સંબંધ “ એક મીઠો સિક્કો છે* *અને “ મિત્રતા “ એ એક સોનાનો *સિક્કો છે.*
*આ બધાય ને “ સુરક્ષિત “ રાખજો..!*
➖➖➖➖➖➖➖➖➖
*એક દિવસ તમારા કર્મ જ તમને મળવા આવશે,*
*બસ, ત્યારે ગભરાઈ ન જતા...!*
➖➖➖➖➖➖➖➖➖
*ઉંમર ને વાવીને અમે અનુભવો લણ્યા....* *ઉપજ એ થઈ કે તમારા જેવા સ્નેહીઓ મળ્યા..!*
➖➖➖➖➖➖➖➖➖
*જે કીઘું એ શબ્દો, જે નાં કહી શક્યાં એ લાગણી,અને જે કહેવું છે પણ નથી કહેવાતું એ મર્યાદા છે...*
➖➖➖➖➖➖➖➖➖
*નીડર બનશો તો જ લીડર બનશો, બાકી તો હંમેશા ફિલ્ડર જ રહેશો...*
➖➖➖➖➖➖➖➖➖
*A happy person is the one who can make others better, Not merely when he is in their company, But even in their thoughts.*
➖➖➖➖➖➖➖➖➖
▭▬▭▬▭▬▭▬▭▬▭▬
☕️ *આપનો દિવસ શુભ રહે*
▭▬▭▬▭▬▭▬▭▬▭▬