▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
◽ *આજ ના સુવિચાર* ◽
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
*સુપ્રભાત.*
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
➖➖➖➖➖➖➖➖➖🔻ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું વિચારેલું કે વાંચેલું નહી, પરંતુ આપણું કરેલું નોંધાય છે.
⛳*જીવનમાં સમય ભલે ગમે તેવો હોય, હંમેશા પરિવાર સાથે રહેવું... સુખ હોય તો વધી જશે, અને દુઃખ હોય તો વહેંચાઈ જશે!!*
🔻*આંખો બંધ થાય તે પહેલા ઉઘડી જાય તો આખો જન્મારો સુધરી જાય*
*⛳જીવન નિર્વાહ ક્યારેય મોંઘો નથી હોતો,* *જીવનશૈલી મોંઘી હોય છે.*
🔻 *જીવનમાં પોતાની બુરાઈઓ સાંભળવી પણ ખુબ જરૂરી છે કેમ કે*
*રોજ જો વખાણ જ સાંભળશો તો આગળ નહીં વધી શકો !!*
⛳ *ઉંમરલાયક તો આપો આપ થઈ જવાય,* *પણ, લાયક થવામાં આખી જીંદગી નીકળી જાય છે.*
🔻*જયારે કાંઈ ન હોય ત્યારે ધૈર્યની પરીક્ષા થાય છે અને* *જયારે બધું હોય છે ત્યારે વ્યવહારની પરીક્ષા થાય છે.*
⛳ *પરમાત્મા નો સુંદર સંદેશ*
*" યાદ રાખજે "* *"આ બધુજ એક દિવસ યાદ આવશે".*
🔻 *આપણી "વાત" સાંભળવા વાળા તો અનેક હશે,* *પરંતુ એને સમજવા વાળા તો ગણ્યા ગાંઠ્યા જ હોય છે.*
⛳ *જિંદગીની મૂંઝવણ ભલે પહાડ જેવી હોય..* *પરંતુ નદીની જેમ વહેતા શીખો, રસ્તો એની જાતે બની જશે..!*
🔻 *સમય થી પહેલા બોલેલા શબ્દો,* *અને સીઝન ની પહેલા તોડેલા ફળ બન્ને બિન ઉપયોગી હોય છે..*
⛳ *આદત હતી મને સંબંધોમાં,,,*
*ખાંડની જેમ દુધમાં ભળી જવાની,*
*પણ,,,* *ભુલાઈ ગયું કે,,,*
*જમાનો તો સુગર ફ્રી નો છે..*
🔻 *કોઈ પણ કામ માટે નિયમ બનાવો એટલે કામની શરૂઆત થાય છે..!* *એ જ નિયમને આદત બનાવો એટલે સફળતાની શરૂઆત થાય છે..!!*
⛳ *જિંદગીમા સહયોગ એવા લોકો ને આપજો,* *જે ભલે તમારા વખાણ ના કરે પણ તમારી માણસાઈ ની કદર જરૂર કરે..*
🔻 *સ્વમાન તો હંમેશા ... "પાઘડી" જેટલું ઉંચુ હોવું જોઈએ...* *"પગરખાં" ગમે તેટલા કિંમતી હોય તો પણ .. ગમે ત્યાં ઉતારવા પડે છે...*
⛳*વ્યવહાર એ એવો અરિસો છે જેમાં તમારો અહંકાર અને સંસ્કાર બંને દેખાઈ આવે છે*
🔻*એક વાત યાદ રાખવી..હિંમત ક્યાય ભાડે મળતી નથી,* *અને કોશિશ ના ક્યાંય કારખાના નથી હોતા*
*બંને પોતે જ કરવી પડે છે..*
⛳ *પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પણ તેના વિના એકેય તહેવાર નથી !!*
🔻 *एक व्यक्ति जितना अधिक दिखावे में जीता है,*
*उससे ही ज्यादा वह अपने अंदर भावनाओं को दबाकर जीता है।*
🔻
*Only those who have a pure mind live in the heart,*
*Because only those threads can enter the needle,*
*in which there is no knot.*
➖➖➖➖🔻➖➖➖➖
▭▬▭▬▭▬▭▬▭▬▭▬
☕️ *આપનો દિવસ શુભ રહે*
▭▬▭▬▭▬▭▬▭▬▭▬