"તું સાથે હોય તો જિંદગી સુંદર લાગે ❤️"
"મારું દિલ તો તારા નામે લખાયેલું છે 💕"
"તું મારી સ્માઇલનું કારણ છે 😊"
1,220
0
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
7 મે, 2026 08:08 AM
"હું બદલાયો નથી, બસ હવે લોકોની ઓળખ થઈ ગઈ છે 😎"
"મારી સ્ટાઇલ જ મારી ઓળખ છે 🔥"
"જે મને સમજે એ જ મારા નજીક રહે 👑"
1,220
4
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
7 મે, 2026 08:08 AM
*ગ્રહો નડે કે ના નડે....*
*પરંતુ* ....
*પૂર્વગ્રહ ચોક્કસ નડે....* 🫴
*સારા મોળા....*
*અનુભવ થયા બાદ ના અનુમાન....*
*લગભગ સાચા હોય છે ...*
🌹 *શુભ સવાર* 🌹
🙏 *જય શ્રી માં મોગલ* 🙏
877
1
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
7 મે, 2026 08:08 AM
*દુનિયામાં સૌથી મોટી કળા છે*
..*એકબીજાનાંસ્વભાવસમજવાની*...
*જો આવડી જાય ને સાહેબ..તો..તો કોઈ પ્રશ્ન જ ના રહે...બાકી, સંબંધ અને પ્રેમ તો ગરજના પાટા પર ચાલતી રેલગાડી છે...સ્ટેશન આવે એટલે લોકો ઉતરી જ જવાના..*
*🙏🏻 પ્રણામ ગુડ મોર્નિંગ 🙏🏻*
1,330
1
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
7 મે, 2026 08:08 AM
📷 Photo
_ફૂટબોલના મેદાનમાં ખેલાડી અને રેફરી બંને સરખું જ દોડતા હોય છે. પણ ઇનામ ફક્ત ખેલાડીને જ મળે છે. કારણ કે... તે ગોલ કરવા દોડતો હોય છે, જયારે રેફરી ભૂલો શોધવા માટે !_
1,220
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
7 મે, 2026 08:08 AM
"સવાર એટલે માત્ર સૂર્યોદય નહીં, 🌅 સવાર એટલે ઈશ્વરે આપણને આપેલી સપનાં સાકાર કરવાની વધુ એક તક. ✨" શુભ સવાર! 🌞
1,180
2
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
7 મે, 2026 08:08 AM
"નસીબદાર એ નથી હોતા જેમને બધું સારું મળે છે, 🌟
નસીબદાર તો એ હોય છે જેમને જે મળે છે તેને તે સારું બનાવી લે છે. ✨"
શુભ પ્રભાત! 🌅☕
1,240
2
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
7 મે, 2026 08:08 AM
📷 Photo
1,740
11
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
1 મે, 2026 12:21 PM
હનુમાન જયંતીની આપ સૌ સ્નેહિઓને ખૂબ ખૂબ શુભકામના.
ભૂત પિશાચ નિકટ નહીં આવે,
મહાવીર જબ નામ સુનવે.
નાસે રોગ હરે સબ પીરા,
જપત નિરંતર હનુમાન બીરા.
🚩🚩🚩🚩🚩
1,220
2
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
1 મે, 2026 12:21 PM
🎥 Video
"મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવનો ઉત્સવ. 🚩🔥"
.
.
.
.
#RamNavami2026 #JaiShreeRam #Ayodhya #DevotionalReels #રામ_નવમી_ની_શુભકામના #RamNavami2026
#JaiShreeRam
#RamNavamiSpecial
1,590
5
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
20 એપ્રિલ, 2026 11:12 AM
ઉડવાની હિંમત હોય તો પાંખ ફૂટે,
બાકી બેસી રહો ને તો કિસ્મત પણ ફૂટે,
નથી મળતું કોઈને કશું આ દુનિયામાં મહેનત કર્યા વગર,
નથી મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયા વગર.
1,730
9
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
20 એપ્રિલ, 2026 11:12 AM
📷 Photo
_Delete કરતા રહો તમારા જીવનમાંથી.... કેટલાક શબ્દોને, કેટલીક યાદોને, કેટલાક અયોગ્ય વલણો તથા કેટલીક વાતોને...*નહીંતર હેંગ થઇ જશો!*_
─━━━━━⊱✿⊰━━━━━─
1,490
6
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
20 એપ્રિલ, 2026 11:12 AM
───────────────────•
💌 આજનો સુવિચાર 💌
•───────────────────•
અમુક અનુભવ ભલે કડવા હોય
પણ એનાથી મળતો સબક
જીવન મધુર બનાવે છે.
🌞 શુભ સવાર 🌞
🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ Ⓜ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺
🌻 have a nice day 🌻
1,450
3
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
20 એપ્રિલ, 2026 11:12 AM
🎥 Video
#Hanumandada #hanumanchalisa
1,850
8
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
20 એપ્રિલ, 2026 11:12 AM
🎥 Video
#motivational #motivation
2,120
7
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
20 એપ્રિલ, 2026 11:12 AM
*પેટ, પડોશી, પરીવાર અને પેમેન્ટ..*
*આ ૪ કિલયર હોય તો તે દુનિયા નો સૌથી સુખી માણસ ગણાય..*
*🌞શુભ સવાર🌞*
*"આપનો દિવસ શુભ રહે."*
*🙏Jay Maaa Ambe🙏*
2,180
4
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
7 એપ્રિલ, 2026 06:32 AM
માન એટલે મગજથી અપાતો પ્રેમ, અને પ્રેમ એટલે દિલથી અપાતું માન..
2,720
11
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
7 એપ્રિલ, 2026 06:32 AM
મોબાઈલ મા ફોટા પાડીને status મુકીને કહેવું કે હમ સાથ સાથ હે બોવ સહેલું છે
સાહેબ
પણ ધર એક મોબાઈલ છે અને પરીવાર એક એપ્લીકેશન છે
તેની સાથે ફુલ ચાર્જરમા રહેવું
અધરૂ નથી વાલા
સમજાય તો=?
2,410
1
0
Gujarati status🇮🇳ગુજરાતી સ્ટેટ્સ & हिन्दी स्टेटस
7 એપ્રિલ, 2026 06:32 AM
તારી બોલકી આંખો આગળ મારા હોઠ પાછા પડે
આ તારા મૌન નિબંધ સામે મારા શબ્દો પાણી ભરે..
─━━━━━━⊱✿⊰━━━━━━─