ટેટ ટાટ કાયમી શિક્ષકની ભરતી માટેની અપડેટ અને કંઈ પણ રચનાત્મક કાર્યક્રમો આ ગ્રૂપ મા જાહેર કરીશું..... ટેટ ટાટ ઉમેદવારો જેટલાં પણ છે એમને શેર કરો અને જોઈન થજો....
Follow @gujratsikshityuvasamiti to stay updated with the latest જોબ એલર્ટ અને કારકિર્દી trends and news
🛑લેટેસ્ટ પરિપત્ર 👆👆
ભારે વરસાદનાં કારણે જાહેર કરેલ આકસિ્મક રાજાની સામે શૈક્ષણિક કામગીરીની ભરપાઈ કરવા બાબત(તા.૨૪/૦૮/૨૦૨૬,જા.૪૧૩૨)
⭐⭐✨*FOLLOW US FOR MORE DAILY UPDATES*👇🏻👇🏻👇🏻✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
7,850
11
0
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
25 ઑગસ્ટ, 2026 10:50 PM
📷 Photo
*🛑માધ્યમિક સ્કૂલમાં શિક્ષક બનવા 20મી સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા,100 ગુણના બે પેપર લેવાશે.*
⭐⭐✨*FOLLOW US FOR MORE DAILY UPDATES*👇🏻👇🏻👇🏻✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
8,990
9
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
25 ઑગસ્ટ, 2026 10:50 PM
📷 Photo
🔥 🔥 🔥 ગુજરાતમાં બનશે દેશનું નવું સ્પેસપોર્ટ...
*📍સૌરાષ્ટ્રનું કોડીનાર બનશે ભારતનું બીજું 'શ્રીહરિકોટા...*
🔥 ગીર સોમનાથ 🔥
🔥 સૌરાષ્ટ્રના કોડીનાર ખાતે ભારતનું નવું સ્પેસપોર્ટ બનાવવાની તૈયારી થઈ રહી છે. 🚀
🔹 અહીંથી રોકેટ લોન્ચિંગ માટેની સુવિધા વિકસાવવામાં આવશે.
🔹 કોડીનારની ભૌગોલિક સ્થિતિ રોકેટ લોન્ચિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે.
🔹 સ્પેસપોર્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
🌍 ગુજરાત ભારતના અવકાશ ક્ષેત્રમાં મહત્વનું કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
🇮🇳 અવકાશ ક્ષેત્રે ગુજરાત માટે ગૌરવની વાત!
🚀❤️
8,400
21
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
25 ઑગસ્ટ, 2026 10:50 PM
📷 Photo
📢 ઇજનેરી પ્રવેશ અંગે મહત્વની જાહેરાત
🎓 ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશની મુદત 14 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
🔹 ડિપ્લોમા બાદ ડિગ્રી ઇજનેરી/ફાર્મસીની 450થી વધુ ખાલી બેઠકો માટે ઓનલાઇન વેકન્ટ સીટ પ્રવેશ રાઉન્ડ યોજાશે.
🔹 વિદ્યાર્થીઓએ આપેલી લિંક દ્વારા અરજી/રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
📌 મહત્વપૂર્ણ તારીખો:
➡️ 23 ઓગસ્ટ સુધી – કન્સેન્ટ
➡️ 24 ઓગસ્ટ – મેરિટ લિસ્ટ
➡️ 25 ઓગસ્ટ – ઓનલાઇન કાઉન્સેલિંગ
➡️ 31 ઓગસ્ટ – મેરિટ લિસ્ટ જાહેર
📲 વિદ્યાર્થી મિત્રો આ માહિતી જરૂરથી શેર કરો. 🙏
7,480
3
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
25 ઑગસ્ટ, 2026 10:50 PM
📷 Photo
📢 BEML અને BHELમાં 1876 Apprenticeshipની મોટી ભરતી! 🔥
🎓 ITI, ડિપ્લોમા, BE/B. Tech અને Graduate ઉમેદવારો માટે તક
🔹 BHEL – 530 જગ્યાઓ
🔹 BHEL – 1,346 જગ્યાઓ
🔹 BEML – Apprenticeshipની જગ્યાઓ
📌 પસંદગી શૈક્ષણિક ગુણના આધારે Meritથી થશે.
💰 Stipend: ₹9,600 થી ₹12,300 સુધી
📝 જરૂરી દસ્તાવેજો: માર્કશીટ, આધારકાર્ડ, જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો), NATS/NAPS નંબર, બેંક પાસબુક વગેરે.
⏰ અરજી કરવાની છેલ્લી તારીખો જાહેરાત મુજબ 8 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બર 2026 સુધી છે.
*📲 ITI/ડિપ્લોમા/ડિગ્રી પાસ ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી તક — માહિતી જરૂર શેર કરો. 🔄*
7,710
7
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
25 ઑગસ્ટ, 2026 10:50 PM
😎😎💥💥💥*BIG BREAKING NEWS*😎😎💥💥📩📩📩
*ઉચ્ચ કક્ષાએ જીસીઆરટીમાં રજૂઆત ના કારણે ત્રિમાસિક કસોટી40 ના માર્કસ લખવામાં આવશે હવે પ્રશ્ન વાઈઝ માર્કસ નહીં આવે.*
સહકાર બદલ આભાર ✨
*હાલ Xmata માં માર્ક્સ ની એન્ટ્રી બંધ છે. 😅*
મળતી માહિતી મુજબ
10,100
22
0
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
25 ઑગસ્ટ, 2026 10:50 PM
📷 Photo
🔥🔥🔥🔥*ધોરણ 6 થી 8 ના દરેક શિક્ષકોએ પોતાના તાલુકા અને જિલ્લામાંથી આવી રજૂઆત કરાવવી જોઈએ...*🚨🚨🚨🚨
🫡🫡🫡🫡*આગામી પ્રથમ સત્રાંત પરીક્ષા 22/10 ના યોજનાર છે તો તેના પહેલા સંભવિત સુધારો શક્ય બને... યોગ્ય રજૂઆત, યોગ્ય સમયે રજૂઆત, યોગ્ય નિર્ણય*
9,090
5
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
25 ઑગસ્ટ, 2026 10:50 PM
📷 Photo
*🛑વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન શિક્ષકોને પોતાના વેકેશન દરમિયાન કરેલી કામગીરી બદલ વળતર રજા આપવામાં આવશે.*
*👉સાથેની યાદીમાં જે વિદ્યાસહાયકની ફરજ દર્શાવેલી છે, તેમને કુલ 35 દિવસની વળતર રજા મળવાપાત્ર હોવાનું જણાવાયું છે.*
*📍 વેરાવળ ગ્રામ્ય તાલુકા(ગીર સોમનાથ)*
⭐⭐✨*FOLLOW US FOR MORE DAILY UPDATES*👇🏻👇🏻👇🏻✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
12,000
11
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
25 ઑગસ્ટ, 2026 10:50 PM
📷 Photo
🔥🔥🔥*વસ્તી ગણતરી:૧૨ પ્રાપ્ત રજાઓ અને ૪ વળતર રજાઓ અંગે નખત્રાણા TPEO નો પત્ર...*
⭐⭐✨*FOLLOW US FOR MORE DAILY UPDATES*👇🏻👇🏻👇🏻✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
11,600
6
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
25 ઑગસ્ટ, 2026 10:50 PM
📷 Photo
એક જ ચાલે....🤣🤣🤣
10,800
21
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
26 મે, 2026 03:26 AM
📷 Photo
*D. L. ED માટે અગાઉ ૨૦૨૫ માં પ્રવેશ માટે જાહેર થયેલ જાહેરાત અને સૂચનાઓ*☝🏻☝🏻☝🏻☝🏻☝🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
*નોંધ - આ સૂચનાઓ વર્ષ ૨૦૨૫ ની છે*🙏🏻🙏🏻🙏🏻
⭐⭐✨*FOLLOW US FOR MORE DAILY UPDATES*👇🏻👇🏻👇🏻✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
7,920
9
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
26 મે, 2026 03:26 AM
🌧️🌧️☔☔
7,080
30
0
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
26 મે, 2026 03:26 AM
📷 Photo
DPE Gujarat Links https://share.google/U1ULgBuHm6JhEvvxV
http://Dpegujrat.in/
🔥 New ફોર્મેટ 🔥
7,190
4
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
26 મે, 2026 03:26 AM
*PTC માટે ની જાહેરાત એ પ્રાથમિક શિક્ષણ નિયામક અને VSK અંતર્ગત થતી હોય છે*🙏🏻🙏🏻🙏🏻
*આ વખતે B. ED ની જેમ સમગ્ર પ્રક્રિયા કોલેજ પસંદગી ની પ્રક્રિયા પણ ONLINE જ હાથ ધરવામાં આવશે તેવી સંભવિત માહિતી છે*🙏🏻🙏🏻
📌*આવનાર સમય માં OFFICIAL NOTIFICATION આપણી ચેનલ માં મૂકી દેવામાં આવશે* 🙏🏻🙏🏻
*આ સિવાય આપ ટેટ ૧ ની માહિતી માટે અમારી નીચે ની ચેનલ JOIN કરી શકો છો*🙏🏻🙏🏻🙏🏻
⭐⭐✨*FOLLOW US FOR MORE DAILY UPDATES*👇🏻👇🏻👇🏻✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
7,770
10
0
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
26 મે, 2026 03:26 AM
💥🔔🚨*BIG BREAKING NEWS*🚨🔔💥
🔔*જિલ્લા ફેર બદલી કેમ્પ માટે જિલ્લા વાર સિનિયોરિટી લિસ્ટ જાહેર*💥💥💥
📌📌Website📌📌👇🏻👇🏻
https://tt.dpegujarat.in/Home/DistrictWiseList
⭐⭐✨*FOLLOW US FOR MORE DAILY UPDATES*👇🏻👇🏻👇🏻✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
8,850
6
0
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
26 મે, 2026 03:26 AM
📎 File
8,030
0
0
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
26 મે, 2026 03:26 AM
💥💥💥💥*D. El. Ed. (PTC) ની જાહેરાત બાબત* 💥💥💥
📌 *D. L. ED ની જાહેરાત વર્તમાન પેપરમાં પ્રા. શિક્ષણ નિયામકશ્રી દ્વારા આપવામાં આવશે.*
💥💥*ઓનલાઇન ફોર્મ ભરવાના છે. કોલેજ પસંદગી ફોર્મ ભરતી વખતે કરવાની થશે. ધોરણ 12ના મેરિટ આધારિત પ્રવેશ મળશે.*🙏🏻🙏🏻🙏🏻
⭐⭐✨*FOLLOW US FOR MORE DAILY UPDATES*👇🏻👇🏻👇🏻✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
8,180
11
0
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
26 મે, 2026 03:26 AM
📷 Photo
💥🔔🚨*BIG BREAKING NEWS*🚨🔔💥
🔔*AEI ની મુખ્ય પરીક્ષા ની તારીખ માં ફેરફાર*💥
💥💥*મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટીટ્યુડ ટેસ્ટ (AEIAT) (વર્ગ-3) (પ્રાથમિક શાળાઓ) માટેની મુખ્ય પરીક્ષાનું તા.૦૭/૦૬/૨૦૨૬ ના રોજ કરવામાં આવેલ હતુ. પરંતુ ઉમેદવારો દ્વારા મળેલ રજુઆતો અન્વયે ગુજરાત જાહેર સેવા આયોગ વર્ગ-૧ અને રની પરીક્ષા તા.૦૭/૦૬/૨૦૨૬ ના રોજ યોજાનાર હોય, હવે મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટીટ્યુડ ટેસ્ટ (AEIAT) ની મુખ્ય પરીક્ષાનું આયોજન તા.૧૩/૦૬/૨૦૨૬ શનિવારના રોજ કરવામાં આવેલ છે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.*
📌*પરીક્ષા ની નવી તારીખ ૧૩/૦૬/૨૦૨૬ શનિવાર*💥💥💥💥
⭐⭐✨*FOLLOW US FOR MORE DAILY UPDATES*👇🏻👇🏻👇🏻✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
8,740
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
26 મે, 2026 03:26 AM
📷 Photo
💥💥💥*BIG OFFICIAL UPDATE*💥💥💥💥💥☝🏻☝🏻☝🏻
*આરોગ્ય કર્મચારીઓને વસતી ગણતરીની ફરજમાંથી મુક્તિ આપવામાં આવી*
*આરોગ્ય કમિશનરે તમામ કલેક્ટરો અને મનપા કમિશનરોને લેખિત સૂચના પાઠવી*
*આરોગ્ય કર્મચારીઓને વસતી ગણતરીની કામગીરીમાંથી તાકીદે મુક્ત કરવા આદેશ*
*વસતી ગણતરી સહિતના સર્વેક્ષણોની ફરજના કારણે આરોગ્ય સેવાઓ ખોરવાતી હોવાનું સામે આવ્યું*
*FHW, MPHW અને ફિલ્ડ વર્કર્સ સહિત આશરે 10 હજાર કર્મચારીઓના ઓર્ડર રદ થશે*
⭐⭐✨*FOLLOW US FOR MORE DAILY UPDATES*👇🏻👇🏻👇🏻✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
8,320
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
26 મે, 2026 03:26 AM
💥💥💥💥💥 *જિલ્લાફેર કેમ્પ બાબતની update* 💥💥💥💥
📌 *આજે જિલ્લાફેર ઓનલાઈન અરજી કરેલ પ્રાથમિક શિક્ષકોની જિલ્લા/નગર મુજબ સિનિયોરિટી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.*
📌*આ યાદીમાં સમાવેશ શિક્ષકોએ તા.૨૫/૦૫/૨૦૨૬ અને તા.૨૬/૦૫/૨૦૨૬ના દરમ્યાન વેબસાઈટ ઉપર શાળાઓને અગ્રતા ક્રમ આપવાનો રહેશે.*
📌*તા.૨૮/૦૫/૨૦૨૬ ના રોજ સિનિયોરિટી મુજબ ઓનલાઈન સાઇટ ઉપર તેમના હુકમ જનરેટ કરવામાં આવશે .પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ શિડયુલ મુજબ બીજા (જનરલ ) તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવશે.*
*અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં જેમના હુકમ જનરેટ થયા હશે તે જગ્યાઓ બીજા તબક્કા બતાવશે.*
⭐⭐✨*FOLLOW US FOR MORE DAILY UPDATES*👇🏻👇🏻👇🏻✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
8,440
11
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
11 મે, 2026 12:30 AM
📷 Photo
🔥🔥🔥*ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા બાબત*☝🏻☝🏻☝🏻☝🏻
📌. *પૂરક પરીક્ષા માટેનું આવેદન તથા ફી ભરવાની કામગીરી તા. ૦૭/૦૫/૨૦૨૬ થી તા. ૧૪/૦૫/૨૦૨૬| સાંજે ૧૭:૦૦ કલાક સુધી ઓનલાઇન કરી શકાશે.*🙏🏻🙏🏻🙏🏻🙏🏻
⭐⭐✨*શિક્ષણ જગત તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વધુ ઝડપી અને સચોટ માહિતી કે અપડેટ માટે અમારી ચેનલ "GEYC વોટ્સએપ અને ટેલીગ્રામ ચેનલને" ફોલો કરજો...* ✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
7,310
2
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
11 મે, 2026 12:30 AM
📷 Photo
🔥🔥🔥*ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા બાબત*☝🏻☝🏻☝🏻☝🏻
📌. *પૂરક પરીક્ષા માટેનું આવેદન તથા ફી ભરવાની કામગીરી તા. ૦૭/૦૫/૨૦૨૬ થી તા. ૧૪/૦૫/૨૦૨૬| સાંજે ૧૭:૦૦ કલાક સુધી ઓનલાઇન કરી શકાશે.*🙏🏻🙏🏻🙏🏻🙏🏻
⭐⭐✨*શિક્ષણ જગત તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વધુ ઝડપી અને સચોટ માહિતી કે અપડેટ માટે અમારી ચેનલ "GEYC વોટ્સએપ અને ટેલીગ્રામ ચેનલને" ફોલો કરજો...* ✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
6,510
2
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
11 મે, 2026 12:30 AM
🔥🔥🔥*BIG BREAKING NEWS*🔥🔥🔥👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
🔥🔥 **આજરોજ ઇડર ડાયેટ ખાતે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ તરફથી ધોરણ એક થી પાંચ નો જિલ્લા ફેર નો ઓફલાઈન કેમ કરવામાં આવ્યો જેમાં અગ્રતાથી 23 જગ્યાઓ ભરાઈ અને 109 જગ્યાઓ સિનિયોરિટીથી ભરાઈ અને 25 ઉમેદવારોએ અસંમતિ દર્શાવી સિનિયરીટીની 144 જગ્યાઓ ભરવાની હતી અને અગ્રતાથી 143 જગ્યાઓ ભરવાની હતી
કુલ 600 ઉમેદવારો બોલાવ્યા હતાં*
*
📌*🌺સાબરકાંઠા જિલ્લા પ્રા શિ સંઘ* 🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻
⭐⭐✨*શિક્ષણ જગત તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વધુ ઝડપી અને સચોટ માહિતી કે અપડેટ માટે અમારી ચેનલ "GEYC વોટ્સએપ અને ટેલીગ્રામ ચેનલને" ફોલો કરજો...* ✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
*Note - પોશીના સિવાય ના તમામ સાત તાલુકા મા એકપણ જગા બાકી નથી*🙏🏻🙏🏻🙏🏻🙏🏻
6,960
10
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
11 મે, 2026 12:30 AM
🎥 Video
*🩸તાત્કાલિક બ્લડની જરૂર 🩸*
*દર્દી: આરતીબેન વિપુલભાઈ*
*📍રાજકોટ સિવિલ હોસ્પિટલ*
*તેમને A+ બ્લડની તાત્કાલિક જરૂર છે. હાલ સ્થિતિ ગંભીર છે અને કુલ 42 બોટલ બ્લડની જરૂર છે.*
*પ્રેગ્નન્સી દરમિયાન લોહીમાં ગંભીર ચેપ ફેલાતા હાલ બહેનની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.હજુ સુધી તેમણે પોતાની નવજાત દીકરીનું મોઢું પણ નથી જોયું…*
*જો આપ અથવા આપના સંપર્કમાં કોઈ A+ ડોનર હોય તો કૃપા કરીને તાત્કાલિક સંપર્ક કરો.*
📞 બારડ દર્શનસિંહ
📱 63547 76763
🏠 મોટા મઢાદ, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર
*🙏માનવતા માટે એક સહયોગ જીવન બચાવી શકે. કૃપા કરીને વધુમાં વધુ શેર કરો.*
Help me 🙇♂️🙏
9,420
5
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
11 મે, 2026 12:30 AM
રાજકોટ જિલ્લામાં આપના કોઈ કોન્ટેક્ટ હોય તો આ બેન સિરિયસ કન્ડિશનમાં છે શકય બને તો હેલ્પ કરજો..... રાજકોટમાં રહેતા હોય એમના ગ્રુપમાં મેસેજ ને મોકલજો...🙏🙏🙏
7,000
2
0
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
11 મે, 2026 12:30 AM
📷 Photo
🔥🔥🔥🔥🔥🔥*દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકા વસ્તી ગણતરી તાલીમ બાબત*☝🏻☝🏻☝🏻☝🏻☝🏻☝🏻☝🏻
⭐⭐✨*શિક્ષણ જગત તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વધુ ઝડપી અને સચોટ માહિતી કે અપડેટ માટે અમારી ચેનલ "GEYC વોટ્સએપ અને ટેલીગ્રામ ચેનલને" ફોલો કરજો...* ✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
7,810
5
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
11 મે, 2026 12:30 AM
📷 Photo
🔥🔥🔥🔥*જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, કચ્છનો હવાલો શ્રી એસ.બી.પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી, કચ્છને તેઓની હાલની ફરજો ઉપરાંત વધારાના હવાલા તરીકે અન્ય હુકમો ન થાય ત્યાં સુધી સોંપવામાં આવેલ છે*🙏🏻🙏🏻🙏🏻🙏🏻
⭐⭐✨*શિક્ષણ જગત તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વધુ ઝડપી અને સચોટ માહિતી કે અપડેટ માટે અમારી ચેનલ "GEYC વોટ્સએપ અને ટેલીગ્રામ ચેનલને" ફોલો કરજો...* ✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
6,960
12
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
11 મે, 2026 12:30 AM
VII/XIV/XXI. 🤔
7,870
33
0
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
11 મે, 2026 12:30 AM
📷 Photo
🔥🔥🔥🔥*BIG BREAKING NEWS*🔥🔥🔥🔥
📍 💣💣💣💣💣*કેળવણી નિરીક્ષક કટ ઓફ માર્ક્સ જાહેર*🙏🏻🔥🔥🔥🔥☝🏻☝🏻☝🏻
⭐⭐✨*શિક્ષણ જગત તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વધુ ઝડપી અને સચોટ માહિતી કે અપડેટ માટે અમારી ચેનલ "GEYC વોટ્સએપ અને ટેલીગ્રામ ચેનલને" ફોલો કરજો...* ✨ ⭐✨✨
🔥 *વ્હોટસએપ GEYC ચેનલ*
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
🔥 *ટેલીગ્રામ GEYC ચેનલ*
8,220
11
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
11 મે, 2026 12:30 AM
*AEI ની મુખ્ય પરીક્ષા તારીખ 07/06 ના રોજ લેવાશે*🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
*TAT HS ના ઉમેદવારો એ પણ આવતા મહિના માટે સંભવિત તૈયાર રહેવું*🙏🏻🙏🏻🙏🏻