Owner :- @Mer_788gb
Constitution of India (ભારતનું બંધારણ)
ભારતનું બંધારણ - તમામ અનુચ્છેદ તેના કોન્સેપ્ટ અને અગત્યના પ્રશ્નો
https://t.me/OnlyBandharan
Follow @OnlyBandharan to stay updated with the latest india and mer_788gb trends and news
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:
🛡 ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવતા સુધારાને બંધારણીય સુધારાનો ક્રમ મળતો નથી?
👉🏿 અનુચ્છેદ ૨ અને ૩
🛡 ભારતીય બંધારણના કેટલામા બંધારણીય સુધારા દ્વારા વિવાદિત બેરુબારી પ્રદેશ ભારત દ્વારા પાકિસ્તાનને સોંપવામાં આવ્યો હતો?
👉🏿 ૯ મો સુધારો, ૧૯૬૦
🛡 ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જો સંસદ અનુચ્છેદ ૨ કે અનુચ્છેદ ૩ હેઠળ કોઈ કાયદો ઘડે તો બંધારણના પ્રથમ અને ચોથા પરિશિષ્ટમાં સુધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે?
👉🏿 અનુચ્છેદ ૪
🛡 ભારતીય બંધારણમાં કેટલામા બંધારણીય સુધારા દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમા કરાર (સંપાદન) કરવામાં આવ્યો?
👉🏿 ૧૦૦ મો સુધારો, ૨૦૧૫
🛡 ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ મુજબ ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સૂચિ આપવામાં આવેલ છે?
👉🏿 પરિશિષ્ટ ૧
📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
2,660
0
0
ભારતનું બંધારણ (Constitution of India)
10 સપ્ટે, 2026 06:32 AM
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"
📍 અનુચ્છેદ ૮૪: સંસદના સભ્યપદ માટેની લાયકાત
📖 સમજૂતી:
👉🏿 સંસદના કોઈપણ ગૃહના સભ્ય બનવા માટે વ્યક્તિએ બંધારણમાં નિર્ધારિત લાયકાતો પૂર્ણ કરવી આવશ્યક છે.
💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜 ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
📜 ઉમેદવારે ચૂંટણી આયોગ દ્વારા અધિકૃત વ્યક્તિ સમક્ષ ત્રીજી અનુસૂચિ મુજબ શપથ અથવા પ્રતિજ્ઞા લેવી આવશ્યક છે.
📜 રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર ૩૦ વર્ષ હોવી જોઈએ.
📜 લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર ૨૫ વર્ષ હોવી જોઈએ.
📜 સંસદ દ્વારા બનાવેલા કાયદા મુજબની અન્ય લાયકાતો પણ પૂર્ણ કરવી જરૂરી છે.
🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
2,410
2
ભારતનું બંધારણ (Constitution of India)
10 સપ્ટે, 2026 06:32 AM
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:
🛡 ભારતીય બંધારણના કયા ભાગમાં કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ અંગેની જોગવાઈ કરેલ છે?
👉🏿 ભાગ ૮
🛡 ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ તેલંગાણા રાજ્યને આંધ્ર પ્રદેશમાંથી અલગ કરી નવું રાજ્ય બનાવવામાં આવ્યું?
👉🏿 અનુચ્છેદ ૩
🛡 ભારતમાં સમાવિષ્ટ કેન્દ્રશાસિત પ્રદેશનો વહીવટ બંધારણ મુજબ કોના દ્વારા કરવામાં આવે છે?
👉🏿 રાષ્ટ્રપતિ
🛡 ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા તથા મંત્રીપરિષદ જોવા મળતી નથી?
👉🏿 લડાખ
🛡 કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ ગવર્નર) કે વહીવટદારની નિમણૂક કોણ કરે છે?
👉🏿 રાષ્ટ્રપતિ
📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
2,320
5
ભારતનું બંધારણ (Constitution of India)
10 સપ્ટે, 2026 06:32 AM
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:
🛡 ભારત સરકારના સર્વોચ્ચ વહીવટી અધિકારી કોણ છે?
👉🏿 ભારતના કેબિનેટ સચિવ
🛡 રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ હોય છે?
👉🏿 એડવોકેટ જનરલ
🛡 ભારતમાં નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) ની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?
👉🏿 રાષ્ટ્રપતિ
🛡 સુપ્રીમ કોર્ટના અધિકારક્ષેત્રમાં વધારો કરવાનો અધિકાર કોને છે?
👉🏿 સંસદ
🛡 રાષ્ટ્રપતિ કાનૂની બાબતોમાં કોની સલાહ લઈ શકે છે?
👉🏿 સુપ્રીમ કોર્ટ (અનુચ્છેદ ૧૪૩ અન્વયે)
📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
2,630
4
0
ભારતનું બંધારણ (Constitution of India)
10 સપ્ટે, 2026 06:32 AM
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"
📍 અનુચ્છેદ ૮૩: સંસદના ગૃહોનો કાર્યકાળ
📖 સમજૂતી:
👉🏿 રાજ્યસભા કાયમી ગૃહ છે અને લોકસભાનો સામાન્ય કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે, જો કે કેટલીક પરિસ્થિતિમાં તે પહેલાં વિસર્જિત થઈ શકે છે.
💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜 રાજ્યસભા કાયમી ગૃહ છે અને તેનું ક્યારેય વિસર્જન થતું નથી.
📜 રાજ્યસભાના દર બે વર્ષે એક-તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.
📜 લોકસભાનો સામાન્ય કાર્યકાળ ૫ વર્ષનો હોય છે.
📜 રાષ્ટ્રીય કટોકટી (National Emergency) દરમિયાન સંસદ કાયદા દ્વારા લોકસભાનો કાર્યકાળ એક વર્ષ સુધી વધારી શકે છે.
📜 કટોકટી સમાપ્ત થયા પછી વધારેલો કાર્યકાળ છ મહિના કરતાં વધુ ચાલુ રહી શકતો નથી.
🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
2,730
8
ભારતનું બંધારણ (Constitution of India)
10 સપ્ટે, 2026 06:32 AM
💥🔥બંધારણના 45 પ્રશ્નોની ક્વિઝ પોલીસ કોન્સ્ટેબલ, Mphw માટે ઉપયોગી
💐બંધારણ ક્વિઝ ભાગ 1
https://www.onlysmartgk.in/2026/05/bandharan-quiz-15-question.html
💐બંધારણ ક્વિઝ ભાગ 2
https://www.onlysmartgk.in/2026/05/bandharan-quiz-part-2.html
💐બંધારણ ક્વિઝ ભાગ 3
https://www.onlysmartgk.in/2026/05/bandharan-quiz-part-3.html
2,930
1
0
ભારતનું બંધારણ (Constitution of India)
10 સપ્ટે, 2026 06:32 AM
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"
📍 અનુચ્છેદ ૮૨: દરેક વસ્તી ગણતરી પછી બેઠકોનું પુનઃસમાયોજન
📖 સમજૂતી:
👉🏿 દરેક જનગણના પછી સંસદ દ્વારા બનાવેલા કાયદા મુજબ લોકસભાની બેઠકો અને મતવિસ્તારોનું પુનઃસમાયોજન (Delimitation) કરવામાં આવે છે.
💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜 દરેક જનગણના પછી બેઠકોના પુનઃસમાયોજન માટે પરિસીમન (Delimitation) કરવામાં આવે છે.
📜 પરિસીમન સંસદ દ્વારા બનાવેલા કાયદા અનુસાર થાય છે.
📜 પરિસીમનનો હેતુ વસ્તીના પ્રમાણમાં મતવિસ્તારોનું યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો છે.
📜 હાલના બંધારણીય સુધારાઓ મુજબ લોકસભાની બેઠકોના પુનઃસમાયોજન પર ૨૦૨૬ પછીની પ્રથમ જનગણના સુધી સ્થગન છે.
🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
3,060
5
ભારતનું બંધારણ (Constitution of India)
10 સપ્ટે, 2026 06:32 AM
🔥 State Bank of India માં ખુબ મોટી ભરતી...
જાણો સંપૂર્ણ માહિતી - https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P/662
3,040
0
0
ભારતનું બંધારણ (Constitution of India)
10 સપ્ટે, 2026 06:32 AM
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"
📍 અનુચ્છેદ ૮૧: લોકસભાની રચના
📖 સમજૂતી:
👉🏿 લોકસભા સંસદનું નીચલું ગૃહ છે. તેના સભ્યોની ચૂંટણી ભારતના નાગરિકો દ્વારા પ્રત્યક્ષ ચૂંટણીથી થાય છે.
💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜 લોકસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા થાય છે.
📜 લોકસભામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના વસ્તી પ્રમાણમાં બેઠકો ફાળવવામાં આવે છે.
📜 દરેક લોકસભા મતવિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે.
📜 મતવિસ્તારોનું નિર્ધારણ પરિસીમન (Delimitation) અનુસાર કરવામાં આવે છે.
🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
2,510
4
0
ભારતનું બંધારણ (Constitution of India)
10 સપ્ટે, 2026 06:32 AM
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:
🛡 ઝડપી ન્યાય મેળવવાના અધિકારનો સમાવેશ બંધારણની કઈ કલમમાં અંતર્નિહિત છે?
👉🏿 અનુચ્છેદ ૨૧
🛡 નિર્ધનો માટે આશ્રય મેળવવાનો અધિકારનો સમાવેશ બંધારણની કઈ કલમમાં અંતર્નિહિત છે?
👉🏿 અનુચ્છેદ ૨૧
🛡 બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવાની ફરજ પાડવા પર પ્રતિબંધ ફરમાવે છે?
👉🏿 અનુચ્છેદ ૨૦ (૩)
🛡 મૂળભૂત અધિકારો સાથે વિસંગત કાયદાઓ રદ થવા પાત્ર છે તેવી જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે?
👉🏿 અનુચ્છેદ ૧૩
🛡 બંધારણની કઈ કલમમાં પછાત વર્ગો માટે નોકરીઓમાં અનામત જગ્યાઓ રાખવાની સત્તા રાજ્યોને આપવામાં આવી છે?
👉🏿 અનુચ્છેદ ૧૬ (૪)
📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
2,540
0
ભારતનું બંધારણ (Constitution of India)
26 ઑગસ્ટ, 2026 02:41 AM
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"
📍 અનુચ્છેદ ૭૯: સંસદની રચના
📖 સમજૂતી:
👉🏿 સંઘ માટે એક સંસદ હશે, જે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા એમ ત્રણ ઘટકોથી બનેલી છે.
💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜 સંસદના ત્રણ ઘટકો છે – રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા.
📜 રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ (Upper House) છે.
📜 લોકસભા સંસદનું નીચલું ગૃહ (Lower House) છે.
📜 સંસદ ભારતની સર્વોચ્ચ વિધાનસભા છે.
🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:
🛡 મૌલિક અધિકારોના ઉલ્લંઘન અંગે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કેટલા પ્રકારની રિટ કાઢી શકે છે?
👉🏿 પાંચ
🛡 કોઈ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ કઈ કલમ પ્રમાણે બંધારણનું ઉલ્લંઘન છે?
👉🏿 અનુચ્છેદ ૨૧
🛡 પ્રદૂષણ મુક્ત પાણી અને હવાના ઉપયોગનો અધિકારનો સમાવેશ બંધારણની કઈ કલમ હેઠળ આવે છે?
👉🏿 અનુચ્છેદ ૨૧
🛡 માનવ ગરિમા સાથે જીવવાનો અધિકારનો સમાવેશ બંધારણની કઈ કલમ હેઠળ આવે છે?
👉🏿 અનુચ્છેદ ૨૧
🛡 બંધારણની કઈ કલમ સંરક્ષણ દળોના સભ્યો પર નિયંત્રણો લાદે છે?
👉🏿 અનુચ્છેદ ૩૩
📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
1,450
0
0
ભારતનું બંધારણ (Constitution of India)
26 ઑગસ્ટ, 2026 02:41 AM
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:
🛡 બંધારણની કઈ કલમ અનુસાર કોઈપણ વ્યક્તિને પોતાની ભાષા, લિપિ કે સંસ્કૃતિ જાળવી રાખવાનો અધિકાર છે?
👉🏿 અનુચ્છેદ ૨૯
🛡 અલ્પસંખ્યકોને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાની અને વહીવટ કરવાની સ્વતંત્રતા બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે?
👉🏿 અનુચ્છેદ ૩૦
🛡 મૌલિક અધિકારોના સંરક્ષકની ભૂમિકા કોણ ભજવે છે?
👉🏿 હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ
🛡 મૌલિક અધિકારોના ઉલ્લંઘન માટે રિટ કાઢવાની સુપ્રીમ કોર્ટની સત્તા બંધારણની કઈ કલમમાં છે?
👉🏿 અનુચ્છેદ ૩૨
🛡 મૌલિક અધિકારોના ઉલ્લંઘન માટે રિટ કાઢવાની હાઈકોર્ટની સત્તા બંધારણની કઈ કલમમાં છે?
👉🏿 અનુચ્છેદ ૨૨૬
📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
1,680
0
ભારતનું બંધારણ (Constitution of India)
26 ઑગસ્ટ, 2026 02:41 AM
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"
📍 અનુચ્છેદ ૭૮: વડાપ્રધાનની રાષ્ટ્રપતિ પ્રત્યેની ફરજો
📖 સમજૂતી:
👉🏿 વડાપ્રધાનની ફરજ છે કે તેઓ કેન્દ્ર સરકારના વહીવટ અને કાયદા સંબંધિત તમામ મહત્વની બાબતોની માહિતી રાષ્ટ્રપતિને આપે અને જરૂરી સલાહ આપે.
💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜 વડાપ્રધાન મંત્રીમંડળના તમામ નિર્ણયો અંગે રાષ્ટ્રપતિને માહિતી આપે છે.
📜 રાષ્ટ્રપતિ માંગે ત્યારે કેન્દ્ર સરકારના વહીવટ અને કાયદા સંબંધિત તમામ માહિતી આપવી વડાપ્રધાનની ફરજ છે.
📜 કોઈ મંત્રીએ લીધેલા નિર્ણયને, જો રાષ્ટ્રપતિ ઇચ્છે, તો વડાપ્રધાન મંત્રીમંડળ સમક્ષ વિચારણા માટે રજૂ કરે છે.
🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
1,790
0
0
ભારતનું બંધારણ (Constitution of India)
26 ઑગસ્ટ, 2026 02:41 AM
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:
🛡 પ્રાણ અને શારીરિક સ્વતંત્રતા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?
👉🏿 અનુચ્છેદ ૨૧
🛡 ધરપકડ કરાયેલ વ્યક્તિને ૨૪ કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે?
👉🏿 અનુચ્છેદ ૨૨ (૨)
🛡 બંધારણની કઈ કલમ માનવવેપાર, વેઠ અને ગુલામી પ્રથા પર પ્રતિબંધ ફરમાવે છે?
👉🏿 અનુચ્છેદ ૨૩
🛡 બંધારણની કઈ કલમ ૧૪ વર્ષથી નીચેની વયના બાળકોને કારખાના અને જોખમકારક કામોમાં રાખવા પર પ્રતિબંધ ફરમાવે છે?
👉🏿 અનુચ્છેદ ૨૪
🛡 બંધારણની કઈ કલમમાં દરેક વ્યક્તિને અંતઃકરણની સ્વતંત્રતા અને ધર્મપાલન તેમ જ ધર્માચરણની જોગવાઈ છે?
👉🏿 અનુચ્છેદ ૨૫
📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
1,840
1
ભારતનું બંધારણ (Constitution of India)
26 ઑગસ્ટ, 2026 02:41 AM
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"
📍 અનુચ્છેદ ૭૭: ભારત સરકારના કારોબારનું સંચાલન
📖 સમજૂતી:
👉🏿 ભારત સરકારના તમામ કારોબાર રાષ્ટ્રપતિના નામે ચલાવવામાં આવે છે અને તેના સંચાલન માટે રાષ્ટ્રપતિ નિયમો બનાવે છે.
💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜 ભારત સરકારના તમામ કારોબારી પગલાં રાષ્ટ્રપતિના નામે લેવામાં આવે છે.
📜 રાષ્ટ્રપતિના નામે બહાર પાડવામાં આવેલા આદેશો અને અન્ય દસ્તાવેજોની પ્રમાણિત કરવાની પદ્ધતિ નિયમો દ્વારા નક્કી કરવામાં આવે છે.
📜 ભારત સરકારના કારોબારના વધુ સુચારૂ સંચાલન અને મંત્રીઓ વચ્ચે કારોબારની વહેંચણી માટે રાષ્ટ્રપતિ નિયમો બનાવી શકે છે.
🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
1,870
5
0
ભારતનું બંધારણ (Constitution of India)
26 ઑગસ્ટ, 2026 02:41 AM
📷 Photo
🔸કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા
💡Join :
http://Instagram.com/OnlySmartGk
છેલ્લી તક મિત્રો! ટૂંક સમયમાં એડમિશન Close |
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તમામ વિષયો સાથેની ઓફલાઈન + ઓનલાઈન જનરલ બેચ શરૂ થઈ ગઈ છે.
આપેલ લિંક પર ક્લિક કરીને આજે જ બેચમાં જોડાવો :
➡️ https://tykwnb.courses.store/850614
બેચમાં જોડાવા માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"
📍 અનુચ્છેદ ૫૨: ભારતના રાષ્ટ્રપતિ
📖 સમજૂતી:
👉🏿ભારતમાં એક રાષ્ટ્રપતિ હશે, જે દેશના સંવિધાનિક વડા ગણાય છે.
💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરિક કહેવાય છે.
📜કારોબારી સત્તા રાષ્ટ્રપતિના નામે ચલાવવામાં આવે છે.
🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
2,880
1
0
ભારતનું બંધારણ (Constitution of India)
9 જુલાઈ, 2026 04:45 AM
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:
🛡 કયા અનુચ્છેદ મુજબ 1 માર્ચ 1947 પછી પાકિસ્તાનમાં સ્થળાંતર કરેલ વ્યક્તિ ભારતનો નાગરિક રહેશે નહીં?
👉🏿 અનુચ્છેદ 7
🛡 1982 થી 1987ના સમયગાળા દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા?
👉🏿 જ્ઞાની ઝૈલસિંહ
🛡 શ્રી રાવજી ગાંધી દેશનાં કેટલામાં વડાપ્રધાન બન્યા હતા?
👉🏿 7મા
🛡 નવમી લોકસભાની મુદત કેટલા મહિનાની હતી?
👉🏿 15 માસ
🛡 વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોને છે?
👉🏿 રાજ્યપાલ
📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
2,870
4
0
ભારતનું બંધારણ (Constitution of India)
9 જુલાઈ, 2026 04:45 AM
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:
🛡 રાજ્યપાલ કોઈપણ પ્રધાનને હોદ્દા પરથી ક્યારે દૂર કરી શકે છે?
👉🏿 મુખ્ય પ્રધાનની સલાહથી
🛡 ભારતમાં સૌપ્રથમ સિવિલ સર્વિસ કમિશનની સ્થાપના કઈ સાલમાં થઈ હતી?
👉🏿 1926
🛡 ભારતમાં સૌથી વધારે અંદાજપત્ર કયા નાણાપ્રધાને રજૂ કર્યા છે?
👉🏿 મોરારજી દેસાઈ
🛡 ભારતનું પ્રથમ અંદાજપત્ર કોણે રજૂ કર્યું હતું?
👉🏿 ક. ટી. ષણ્મુખમ્
🛡 વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ હતી?
👉🏿 1945
📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗