Owner :- @Mer_788gb
Constitution of India (ભારતનું બંધારણ)
ભારતનું બંધારણ - તમામ અનુચ્છેદ તેના કોન્સેપ્ટ અને અગત્યના પ્રશ્નો
https://t.me/OnlyBandharan
Follow @OnlyBandharan to stay updated with the latest india and mer_788gb trends and news
હજી કોઈ સમીક્ષાઓ નથી. તમારી અભિપ્રાય શેર કરનાર પ્રથમ વ્યક્તિ બનો!
નવીનતમ પોસ્ટ્સ
ભારતનું બંધારણ (Constitution of India)
26 ઑગસ્ટ, 2026 02:41 AM
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"
📍 અનુચ્છેદ ૭૯: સંસદની રચના
📖 સમજૂતી:
👉🏿 સંઘ માટે એક સંસદ હશે, જે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા એમ ત્રણ ઘટકોથી બનેલી છે.
💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜 સંસદના ત્રણ ઘટકો છે – રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા.
📜 રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ (Upper House) છે.
📜 લોકસભા સંસદનું નીચલું ગૃહ (Lower House) છે.
📜 સંસદ ભારતની સર્વોચ્ચ વિધાનસભા છે.
🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:
🛡 મૌલિક અધિકારોના ઉલ્લંઘન અંગે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કેટલા પ્રકારની રિટ કાઢી શકે છે?
👉🏿 પાંચ
🛡 કોઈ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ કઈ કલમ પ્રમાણે બંધારણનું ઉલ્લંઘન છે?
👉🏿 અનુચ્છેદ ૨૧
🛡 પ્રદૂષણ મુક્ત પાણી અને હવાના ઉપયોગનો અધિકારનો સમાવેશ બંધારણની કઈ કલમ હેઠળ આવે છે?
👉🏿 અનુચ્છેદ ૨૧
🛡 માનવ ગરિમા સાથે જીવવાનો અધિકારનો સમાવેશ બંધારણની કઈ કલમ હેઠળ આવે છે?
👉🏿 અનુચ્છેદ ૨૧
🛡 બંધારણની કઈ કલમ સંરક્ષણ દળોના સભ્યો પર નિયંત્રણો લાદે છે?
👉🏿 અનુચ્છેદ ૩૩
📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
1,450
0
0
ભારતનું બંધારણ (Constitution of India)
26 ઑગસ્ટ, 2026 02:41 AM
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:
🛡 બંધારણની કઈ કલમ અનુસાર કોઈપણ વ્યક્તિને પોતાની ભાષા, લિપિ કે સંસ્કૃતિ જાળવી રાખવાનો અધિકાર છે?
👉🏿 અનુચ્છેદ ૨૯
🛡 અલ્પસંખ્યકોને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાની અને વહીવટ કરવાની સ્વતંત્રતા બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે?
👉🏿 અનુચ્છેદ ૩૦
🛡 મૌલિક અધિકારોના સંરક્ષકની ભૂમિકા કોણ ભજવે છે?
👉🏿 હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ
🛡 મૌલિક અધિકારોના ઉલ્લંઘન માટે રિટ કાઢવાની સુપ્રીમ કોર્ટની સત્તા બંધારણની કઈ કલમમાં છે?
👉🏿 અનુચ્છેદ ૩૨
🛡 મૌલિક અધિકારોના ઉલ્લંઘન માટે રિટ કાઢવાની હાઈકોર્ટની સત્તા બંધારણની કઈ કલમમાં છે?
👉🏿 અનુચ્છેદ ૨૨૬
📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
1,680
0
ભારતનું બંધારણ (Constitution of India)
26 ઑગસ્ટ, 2026 02:41 AM
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"
📍 અનુચ્છેદ ૭૮: વડાપ્રધાનની રાષ્ટ્રપતિ પ્રત્યેની ફરજો
📖 સમજૂતી:
👉🏿 વડાપ્રધાનની ફરજ છે કે તેઓ કેન્દ્ર સરકારના વહીવટ અને કાયદા સંબંધિત તમામ મહત્વની બાબતોની માહિતી રાષ્ટ્રપતિને આપે અને જરૂરી સલાહ આપે.
💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜 વડાપ્રધાન મંત્રીમંડળના તમામ નિર્ણયો અંગે રાષ્ટ્રપતિને માહિતી આપે છે.
📜 રાષ્ટ્રપતિ માંગે ત્યારે કેન્દ્ર સરકારના વહીવટ અને કાયદા સંબંધિત તમામ માહિતી આપવી વડાપ્રધાનની ફરજ છે.
📜 કોઈ મંત્રીએ લીધેલા નિર્ણયને, જો રાષ્ટ્રપતિ ઇચ્છે, તો વડાપ્રધાન મંત્રીમંડળ સમક્ષ વિચારણા માટે રજૂ કરે છે.
🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
1,790
0
0
ભારતનું બંધારણ (Constitution of India)
26 ઑગસ્ટ, 2026 02:41 AM
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:
🛡 પ્રાણ અને શારીરિક સ્વતંત્રતા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?
👉🏿 અનુચ્છેદ ૨૧
🛡 ધરપકડ કરાયેલ વ્યક્તિને ૨૪ કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે?
👉🏿 અનુચ્છેદ ૨૨ (૨)
🛡 બંધારણની કઈ કલમ માનવવેપાર, વેઠ અને ગુલામી પ્રથા પર પ્રતિબંધ ફરમાવે છે?
👉🏿 અનુચ્છેદ ૨૩
🛡 બંધારણની કઈ કલમ ૧૪ વર્ષથી નીચેની વયના બાળકોને કારખાના અને જોખમકારક કામોમાં રાખવા પર પ્રતિબંધ ફરમાવે છે?
👉🏿 અનુચ્છેદ ૨૪
🛡 બંધારણની કઈ કલમમાં દરેક વ્યક્તિને અંતઃકરણની સ્વતંત્રતા અને ધર્મપાલન તેમ જ ધર્માચરણની જોગવાઈ છે?
👉🏿 અનુચ્છેદ ૨૫
📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
1,840
1
ભારતનું બંધારણ (Constitution of India)
26 ઑગસ્ટ, 2026 02:41 AM
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"
📍 અનુચ્છેદ ૭૭: ભારત સરકારના કારોબારનું સંચાલન
📖 સમજૂતી:
👉🏿 ભારત સરકારના તમામ કારોબાર રાષ્ટ્રપતિના નામે ચલાવવામાં આવે છે અને તેના સંચાલન માટે રાષ્ટ્રપતિ નિયમો બનાવે છે.
💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜 ભારત સરકારના તમામ કારોબારી પગલાં રાષ્ટ્રપતિના નામે લેવામાં આવે છે.
📜 રાષ્ટ્રપતિના નામે બહાર પાડવામાં આવેલા આદેશો અને અન્ય દસ્તાવેજોની પ્રમાણિત કરવાની પદ્ધતિ નિયમો દ્વારા નક્કી કરવામાં આવે છે.
📜 ભારત સરકારના કારોબારના વધુ સુચારૂ સંચાલન અને મંત્રીઓ વચ્ચે કારોબારની વહેંચણી માટે રાષ્ટ્રપતિ નિયમો બનાવી શકે છે.
🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
1,870
5
0
ભારતનું બંધારણ (Constitution of India)
26 ઑગસ્ટ, 2026 02:41 AM
📷 Photo
🔸કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા
💡Join :
http://Instagram.com/OnlySmartGk
છેલ્લી તક મિત્રો! ટૂંક સમયમાં એડમિશન Close |
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તમામ વિષયો સાથેની ઓફલાઈન + ઓનલાઈન જનરલ બેચ શરૂ થઈ ગઈ છે.
આપેલ લિંક પર ક્લિક કરીને આજે જ બેચમાં જોડાવો :
➡️ https://tykwnb.courses.store/850614
બેચમાં જોડાવા માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"
📍 અનુચ્છેદ ૫૨: ભારતના રાષ્ટ્રપતિ
📖 સમજૂતી:
👉🏿ભારતમાં એક રાષ્ટ્રપતિ હશે, જે દેશના સંવિધાનિક વડા ગણાય છે.
💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરિક કહેવાય છે.
📜કારોબારી સત્તા રાષ્ટ્રપતિના નામે ચલાવવામાં આવે છે.
🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
2,880
1
0
ભારતનું બંધારણ (Constitution of India)
9 જુલાઈ, 2026 04:45 AM
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:
🛡 કયા અનુચ્છેદ મુજબ 1 માર્ચ 1947 પછી પાકિસ્તાનમાં સ્થળાંતર કરેલ વ્યક્તિ ભારતનો નાગરિક રહેશે નહીં?
👉🏿 અનુચ્છેદ 7
🛡 1982 થી 1987ના સમયગાળા દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા?
👉🏿 જ્ઞાની ઝૈલસિંહ
🛡 શ્રી રાવજી ગાંધી દેશનાં કેટલામાં વડાપ્રધાન બન્યા હતા?
👉🏿 7મા
🛡 નવમી લોકસભાની મુદત કેટલા મહિનાની હતી?
👉🏿 15 માસ
🛡 વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોને છે?
👉🏿 રાજ્યપાલ
📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
2,870
4
0
ભારતનું બંધારણ (Constitution of India)
9 જુલાઈ, 2026 04:45 AM
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:
🛡 રાજ્યપાલ કોઈપણ પ્રધાનને હોદ્દા પરથી ક્યારે દૂર કરી શકે છે?
👉🏿 મુખ્ય પ્રધાનની સલાહથી
🛡 ભારતમાં સૌપ્રથમ સિવિલ સર્વિસ કમિશનની સ્થાપના કઈ સાલમાં થઈ હતી?
👉🏿 1926
🛡 ભારતમાં સૌથી વધારે અંદાજપત્ર કયા નાણાપ્રધાને રજૂ કર્યા છે?
👉🏿 મોરારજી દેસાઈ
🛡 ભારતનું પ્રથમ અંદાજપત્ર કોણે રજૂ કર્યું હતું?
👉🏿 ક. ટી. ષણ્મુખમ્
🛡 વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ હતી?
👉🏿 1945
📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
3,130
1
0
ભારતનું બંધારણ (Constitution of India)
11 મે, 2026 05:03 AM
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"
📍 અનુચ્છેદ ૪: અનુચ્છેદ ૨ અને ૩ હેઠળ કરેલા સુધારા
📖 સમજૂતી:
👉🏿અનુચ્છેદ ૨ અને ૩ હેઠળ કરવામાં આવતા ફેરફારોને અનુચ્છેદ 368 હેઠળના 'બંધારણીય સુધારા' ગણવામાં આવશે નહીં.
💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜આવા ફેરફારો સંસદમાં 'સામાન્ય બહુમતી' દ્વારા કરી શકાય છે.
📜આ માટે વિશેષ બહુમતીની જરૂર પડતી નથી.
🚀 તમારા મિત્રો સાથે શેર કરો!:
🎯Offer 12 May સુધી જ રહેશે 🎯
🔥 સરકારી નોકરીની સુવર્ણ તક! 🔥
🎯 આરોગ્ય ઉજાસ LIVE બેચ – MPHW / FHW માટે સંપૂર્ણ તૈયારી હવે એક જ પ્લેટફોર્મ પર!
👨🏫 Mentor: Nikul Trivedi Sir
📚 Live + Recording સાથે Full Syllabus Coverage
🆕 નવા અભ્યાસક્રમ મુજબ Latest Content
📊 Exam-Oriented Strategy + Perfect Guidance
💡 એક જ બેચ = સંપૂર્ણ તૈયારી = ખાતરીપૂર્વક Selection તરફનું પગલું
💰 Limited Time Offer:
4 Month – 3299/-
6 Month – 4299/-
8 Month – 5299/-
Course link 🔗 https://allindiafoundation.classx.co.in/new-courses/8
📞 Helpline: 7574841607 / 7600400498 / 8733963717
Calling Time:- 10 AM to 5 pm
(Monday to Saturday)
“સપના તો બધાએ જોયા છે, પણ હિંમતવાળા જ તેને હકીકતમાં ફેરવે છે… આજથી શરૂ કરો, કાલે તમારી પસંદગી નિશ્ચિત છે!” 💪✨
1,480
ભારતનું બંધારણ (Constitution of India)
11 મે, 2026 05:03 AM
🏛ભારતીય બંધારણ: અગત્યના પ્રશ્નોત્તર🏛
──────────────────────
📚 Join for more:
🛡 બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યોની વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે?
👉🏿 અનુચ્છેદ ૩૩૨
🛡 રાજ્યપાલ કેટલા એંગ્લો ઈન્ડિયનની રાજ્યની વિધાનસભામાં નિમણૂક કરી શકે છે?
👉🏿 એક
🛡 રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં એંગ્લો ઈન્ડિયન કોમની વ્યક્તિની નિમણૂકની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
👉🏿 અનુચ્છેદ ૩૩૩
🛡 લોકસભા અને વિધાનસભામાં અમુક વર્ષ પછી અનામત બેઠકો રાખવાનું બંધ કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
👉🏿 અનુચ્છેદ ૩૩૪
🛡 કયા વિધાનમંડળમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ નથી?
👉🏿 રાજ્યસભા અને વિધાનપરિષદ
──────────────────────
📢 બંધારણના આવા જ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આજે જ જોડાઓ:
🔗
1,660
3
ભારતનું બંધારણ (Constitution of India)
11 મે, 2026 05:03 AM
⚖️ ભારતનું બંધારણ: "અનુચ્છેદ ઓફ ધ ડે"
📍 અનુચ્છેદ ૩: નવા રાજ્યોની રચના અને સીમા ફેરફાર
📖 સમજૂતી:
👉🏿સંસદ કોઈ રાજ્યમાંથી પ્રદેશ અલગ કરીને, બે કે તેથી વધુ રાજ્યોને જોડીને નવા રાજ્યની રચના કરી શકે છે, તેમજ રાજ્યના નામ કે સીમામાં ફેરફાર કરી શકે છે.
💡 પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દા:
📜ગુજરાત અને મહારાષ્ટ્રનું વિભાજન આ અનુચ્છેદ હેઠળ થયું હતું.
📜રાજ્યનું નામ બદલવાની સત્તા પણ સંસદ પાસે છે.
🚀 તમારા મિત્રો સાથે શેર કરો!
🔗
1,490
5
0
ભારતનું બંધારણ (Constitution of India)
11 મે, 2026 05:03 AM
📷 Photo
🌟 નવું લક્ષ્ય, નવો સંકલ્પ! 🌟
https://youtube.com/@sankalpinstitute.05?si=aWS0wDpW-QU7z75J
મારા વહાલા વિદ્યાર્થી મિત્રો,
તમારા સપનાઓને હકીકતમાં બદલવા અને સરકારી નોકરીના શિખરો સર કરવા માટે અમે લઈને આવી રહ્યા છીએ એક નવો માર્ગ, એક નવો વિશ્વાસ! SANKALP INSTITUTE હવે ડિજિટલ માધ્યમથી તમારી સફળતાનો સાથી બનવા તૈયાર છે.
આજે જ જોડાઓ અમારા OFFICIAL LIVE LAUNCHING માં અને મેળવો તમારી કારકિર્દી માટેનું સચોટ માર્ગદર્શન.
📍 મુખ્ય વિગતો:
• 📅 ક્યારે? આજે જ!
• ⏰ સમય: સાંજે ૭:૩૦ વાગ્યે
• 📺 પ્લેટફોર્મ: YouTube LIVE
• 🎙 માર્ગદર્શક: હરદેવસિંહ ઝાલા