🔥 Free study material and notes for GPSC and other Gujarat state government exams.
🤞Best in class Test series to Boost your preparation.
▶️ Application Download 🖇️
https://play.google.com/store/apps/details?id=co.diy17.scupi
@prepBOOSTER1931 is a dedicated channel for other and government with regular updates in સરકારી પરીક્ષાઓ
આરોગ્ય: Mentorship Programme
By Prakash Parmar (MPHW)
⚫️ ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ફોર લોકલ સેલ્ફ ગવર્નન્સના નવા 1 થી 5 ભાગના તમામ પ્રકરણ માંથી અગત્યના તમામ પ્રશ્નો.
⚫️ 50 દિવસ, 50 ટેસ્ટ
⚫️ કુલ 2500 પ્રશ્નો
⚡️ ઓફર પ્રાઈઝ : Rs. 499/- (પ્રથમ 100 વિધાર્થી માટે)
પ્રોગ્રામ આજ થી શરૂ. . . . . .
જોડાવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો :
https://scupi.on-app.in/app/oc/841386/scupi?utm_source=copy-link&utm_medium=tutor-course-referral&utm_campaign=course-overview-app
9,800
2
0
Prep BOOSTER
11 મે, 2026 11:02 PM
📎 File
⚫️ GPSC COMMON GS PAPER
⚫️ Date : 10/5/2026
10,000
24
0
Prep BOOSTER
11 મે, 2026 11:02 PM
Cheating is a choice, not a mistake.
પછી ભલે એ પોતાની સાથે હોય કોઈ કે કોઈ બીજાની સાથે ....
Good morning future officers 💐💐
9,240
126
0
Prep BOOSTER
11 મે, 2026 11:02 PM
પંચામૃત ટેસ્ટ 1
ભવિષ્યના કોન્સ્ટેબલ મિત્રો,
✅ પ્રથમ ટેસ્ટ અપલોડ થઈ ચૂકી છે.
✅ જે મિત્રો PDF પ્રિન્ટ કઢાવી પેપર આપે છે તેઓ પોતાના જવાબો online ટેસ્ટમાં નાખી દેવા. જેથી પરિણામમાં શું રેન્ક આવે ખ્યાલ આવે.
✅ 2 દિવસમાં ટેસ્ટ આપી દો...સોલ્યુશન 12 તારીખે મૂકવામાં આવશે.
✅ ગણિત અને રિઝનિંગનું સોલ્યુશન યાજ્ઞિક સાહેબ Live કરાવશે.
✅ આ ઉપરાંત, ટેસ્ટ સબમિટ કરશો તો ગણિત રિઝનીંગ નું યાજ્ઞિક સાહેબ દ્વારા તૈયાર થયેલ handwritten સોલ્યુશન પણ હશે.
ટેસ્ટ સિરીઝમાં જોડાવા અહીં ક્લિક કરો : https://scupi.on-app.in/app/oc/779998/scupi?utm_source=copy-link&utm_medium=tutor-course-referral&utm_campaign=course-overview-app
9,300
33
0
Prep BOOSTER
11 મે, 2026 11:02 PM
Current @ 9
⚫️શિક્ષણ અને ટેકનોલોજી: IIT મદ્રાસે ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે અમેરિકા (USA) ના કેલિફોર્નિયામાં પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર શરૂ કર્યું છે.
⚫️પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
⚫️સ્કાઈરૂટ એરોસ્પેસ (Skyroot Aerospace) ભારતની પ્રથમ સ્પેસ-ટેક યુનિકોર્ન બની છે.
⚫️NCRB ના 'ક્રાઈમ ઇન ઈન્ડિયા 2024' રિપોર્ટ મુજબ, તેલંગાણામાં સૌથી વધુ સાયબર ક્રાઈમના કેસો નોંધાયા છે.
⚫️અમેરિકા અને ફિલિપાઈન્સ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ 'બાલીકાટન (Balikatan) 2026' શરૂ થયો છે.
⚫️DRDO અને ભારતીય વાયુસેનાએ સ્વદેશી 'તારા' (TARA) ગ્લાઈડ હથિયારનું ઓડિશાના કિનારેથી સફળ પરીક્ષણ કર્યું છે.
⚫️એવોર્ડ્સ: આસામના યુવા વૈજ્ઞાનિક ડૉ. શેખર સુમનને અમેરિકામાં 'યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા છે.
⚫️પર્યાવરણ અને વારસો: યુનેસ્કો (UNESCO) અને સિક્કિમ સરકારે વાંસ, નેતર અને લાકડાના બનેલા પુલો 'રૂ-સોમ' (Ru-Soam) ની એન્જિનિયરિંગ પદ્ધતિઓના દસ્તાવેજીકરણ માટે ભાગીદારી કરી છે.
⚫️આરોગ્ય: 7 મે ના રોજ વિશ્વભરમાં 'વિશ્વ થેલેસેમિયા દિવસ 2026' ઉજવવામાં આવ્યો, જેની થીમ "No more hidden" હતી.
⚫️રમતગમત: ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ લોસ એન્જલસ (LA) 2028 ઓલિમ્પિક પહેલા બેલારુસ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે.
✅ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નેત્ર વિજ્ઞાન સંશોધન સંમેલન ક્યાં યોજાશે? - નવી દિલ્હી.
✅પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી કોણ બનશે? - સુવેન્દુ અધિકારી.
✅તાજેતરમાં કઈ સ્પેસ-ટેક કંપની યુનિકોર્ન બની છે? - સ્કાઈરૂટ એરોસ્પેસ.
✅ કયા રાજ્યમાં સૌથી વધુ સાયબર ક્રાઈમના કેસો નોંધાયા છે? - તેલંગાણા.
✅વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે ઉજવાય છે? - 8 મે.
✅ IIT મદ્રાસે તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સેન્ટર ક્યાં ખોલ્યું છે? - USA (કેલિફોર્નિયા).
✅ભારત અને કિર્ગિસ્તાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ 'ખંજર' ક્યાં શરૂ થયો? - આસામ.
✅100% વીમા કવચ મેળવનાર ભારતનો પ્રથમ જિલ્લો કયો છે? - અલવર.
✅'રૂ-સોમ' (Ru-Soam) પુલો કયા રાજ્ય સાથે સંબંધિત છે? - સિક્કિમ.
✅સ્વદેશી ગ્લાઈડ હથિયાર 'તારા' નું પરીક્ષણ કોણે કર્યું? - DRDO અને ભારતીય વાયુસેના.
Prep BOOSTER
11 મે, 2026 11:02 PM
Good Luck for today's GS paper 🔥
8,630
36
0
Prep BOOSTER
11 મે, 2026 11:02 PM
"તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો, કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક તુક્કો હતો." - ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
Good Morning Future Officers 🔥