Admin @Yashpalsinh_73337
👉 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ GPSC - CLASS 1/2/3
GPRB - PSI/LRD
GSSSB - CCE and more post
GPSSB - Talati/Clerk and other
બધીજ ભરતીઓ ને લગતી માહિતી/મટીરીયલ તેમજ રેગયુલર કરંટ અપડેટ્સ મૂકવામાં આવશે.🤝🤗🤘
@GPSC_CURRENT_AFFAIRS_7337 is a dedicated channel for psilrd and post with regular updates in સરકારી પરીક્ષાઓ
જુનિયર ક્લાર્ક ભરતીની ઓએમઆર શીટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
https://www.kamdhenuuni.edu.in/Content/images/2026/jrclerknewnotificationason25-08-2026.pdf
4,570
0
0
Current Affairs™
26 ઑગસ્ટ, 2026 10:37 AM
📷 Photo
નવા આયોજન સાથે CCE A MAINS ની સચોટ તૈયારી કરવી છે?
આવી ગયો છે,
🛑 CCE A MAINS PROGRAM 4.0 🛑
👉 ગુજરાતી - ENGLISH ના બધા જ ફોર્મેટ
👉 જૂની CCE નો સંપૂર્ણ પ્રોગ્રામ
👉 જૂની તલાટીનો સંપૂર્ણ પ્રોગ્રામ
DAILY WRITING શરૂ થશે, તે પહેલા GUJ - ENG ફોર્મેટ ખાસ પૂર્ણ કરી દો.
એડમિશન શરૂ પ્રથમ 100 વિધાર્થીઓ માટે જ ઓફર રહેશે.
💵ફી 999/- (1999/-)
એપ લિંક : https://play.google.com/store/apps/details?id=com.zrjebh.lfeort
https://t.me/Lekhan_kala_Admin
9737565446
5,490
Current Affairs™
26 ઑગસ્ટ, 2026 10:37 AM
📎 File
કામધેનુ યુનિવર્સિટી ક્લાર્ક પ્રોવિઝનલ આન્સર કી
4,580
0
0
Current Affairs™
26 ઑગસ્ટ, 2026 10:37 AM
જે સમયની કદર કરે છે
સમય એને ક્યારેય નિરાશ નથી કરતો. ✨👑
6,540
281
0
Current Affairs™
26 ઑગસ્ટ, 2026 10:37 AM
📷 Photo
🚀 GSSSB CCE CBRT પરીક્ષાની તૈયારી હવે બનશે વધુ સરળ!
🎯 15 Mock Tests + Video Solutions
📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરાયેલા ટેસ્ટ પેપર્સ
⏱️ સ્પીડ અને એક્યુરેસીમાં વધારો
💻 ઓનલાઈન અને મોબાઈલ પર પ્રેક્ટિસ
🏆 આત્મવિશ્વાસ વધારવા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ
💰 માત્ર ₹149 માં
🔗 ટેસ્ટમાં જોડાવા માટે :
https://websankullive.classx.co.in/
📌 શા માટે પસંદ કરો?
✅ પરીક્ષા જેવો અનુભવ
✅ નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તૈયાર પ્રશ્નો
✅ વિગતવાર Video Solution
✅ Performance Analysis
આજથી જ તમારી સફળતાની તૈયારી શરૂ કરો! 🔥
4,720
6
Current Affairs™
26 ઑગસ્ટ, 2026 10:37 AM
📎 File
GSSSB ટેકનિકલ PART - A સ્માર્ટ પ્રોગ્રામ
Daily Schedule મુજબ આયોજન ચાલશે
પ્રોગ્રામની વિગત :
https://t.me/Lekhan_kala_Admin
9737565446
6,960
9
Current Affairs™
26 ઑગસ્ટ, 2026 10:37 AM
📎 File
🛑 CCE PT ફ્રી ટેસ્ટ સોલ્યૂશન 🛑
દરેક ટેસ્ટ માં સોલ્યૂશન આ રીતે વિગતવાર આપવામાં આવશે.
https://play.google.com/store/apps/details?id=com.zrjebh.lfeort
6,790
17
0
Current Affairs™
26 ઑગસ્ટ, 2026 10:37 AM
📷 Photo
કામધેનુ માં માખણ કરંટ
જાન્યુઆરી પ્રશ્ન નંબર 40
6,790
23
Current Affairs™
26 ઑગસ્ટ, 2026 10:37 AM
[poll]
7,070
24
0
Current Affairs™
26 ઑગસ્ટ, 2026 10:37 AM
📷 Photo
આ પણ ભુલાઈ ગયો હતો કામધેનુ માં
6,900
11
Current Affairs™
26 એપ્રિલ, 2026 01:02 AM
📷 Photo
Science Paper Detailed Solutions
🏅STI Test Series ની ભવ્ય સફળતા પછી Class ૧/૨ ટેસ્ટ સિરીઝ✨100 થી વધુ સ્ટુડન્ટ આમાં જોડાઈ ગયા છે.
🔥Features 🔥
🔰કુલ 20 ટેસ્ટ જે Class ૧-૨ ના સંપૂર્ણ સિલેબસ ને ૩ થી ૪ વાર આવરી લેશે.
🔰2000 કરતા વધુ પ્રશ્નો પ્રૅક્ટિસ માટે અને તેના આદર્શ જવાબો જે દરેક વિધાન વિશે સમજ આપશે.
🔰GPSC ની નવી પદ્ધતી અનુસાર.
🔰English/ગુજરાતી બંને ભાષા માં ઉપલબ્ધ.
🔰 Doubt Session
🔰 Strategic Videos
સ્પેશિયલ ઓફર (ફી વિગત):
👨🎓નવા વિદ્યાર્થીઓ માટે: ₹ 499/-
👩💻જુના વિદ્યાર્થીઓ માટે: ₹ 399/-
Test Series માં જોડાવા માટે
Step 1 - Sarkar Academy App
Step 2 - Live Batch
Step 3 - Karna Test Series
https://t.me/sarkar_academy_official
☑️Android વપરાશકર્તા- https://play.google.com/store/apps/details?id=com.dkzmot.fsycnv
☑️IOS વપરાશકર્તા - https://t.me/sarkar_academy_official
Help Line Number - 9824803129
✅ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક 🔴
Live Batch
🕐 FREE DEMO LECTURES 🕐
📅 બેચ શરૂ : 27 એપ્રિલ, 2026
⏰ સમય : સવારે 10:00 થી બપોરે 1:00
🔥 કેમ WebSankul જ?
✅નવો સિલેબસ = નવી સ્ટ્રેટેજી : લેટેસ્ટ અપડેટેડ કન્ટેન્ટ સાથે તૈયારી.
✅કોમ્પિટિશનને માત આપો : 7 થી 10 વર્ષના અનુભવ ધરાવતા ફેકલ્ટી પાસેથી અપડેટેડ તૈયારી.
✅GCERT ફ્રી : જે પાયો છે, તે GCERT નો ₹2598 ની કિંમતનો રેકોર્ડેડ કોર્સ ફ્રી.
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
✅ Fees :- ₹4499 (30 એપ્રિલ સુધી)
⚠️ 30 એપ્રિલ પછી Fees વધી જશે.
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp
➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7043916115 📞 7043916126
📞 9054906546
3,010
Current Affairs™
26 એપ્રિલ, 2026 01:02 AM
📷 Photo
https://play.google.com/store/apps/details?id=com.hpzgtc.lsjzzpની ક્વિઝ ફ્રી છે...
https://play.google.com/store/apps/details?id=com.hpzgtc.lsjzzp ફ્રી છે...
સ્ટડી મટીરીયલ ફ્રી છે...
(GCERT/ NCERT/ NIOS / BAOU વગેરે
તમામ https://play.google.com/store/apps/details?id=com.hpzgtc.lsjzzp ✔️✔️)
એકવાર એપ ડાઉનલોડ કરી જુઓ....
( કદાચ ના ગમે તો https://play.google.com/store/apps/details?id=com.hpzgtc.lsjzzp કરી દેજો)
https://play.google.com/store/apps/details?id=com.hpzgtc.lsjzzp
3,580
8
Current Affairs™
26 એપ્રિલ, 2026 01:02 AM
📷 Photo
🔥Hello Surat🔥
CHAHAL ACADEMY SURAT ખાતે થવા જઈ રહ્યો છે GPSC નો મેગા સેમિનાર,
જે પણ વિદ્યાર્થી GPSC પાસ કરવા માંગે છે, તે આ સેમિનાર માં આવશ્યક આવજો.
👨🎓વિશેષતાઓ
૧. અધિકારો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
૨. GPSC ના સિલેબસ નો વિસ્તૃત રિપોર્ટ કાર્ડ્સ આપવામાં આવશે.
૩. One to One કાઉન્સેલીંગ આપવામાં આવશે.
૪. Scholarship અને govornment ની સહાય વિશે પણ જાણકારી આપવામાં આવશે.
📅Date- 3rd MAY,2026
⏰ Time - સવારે ૧૦ વાગે
📍Venue - 216, 2nd Floor, Mega Royal, Honey Pk Rd, beside Bharat Petrol Pump, Honey Park Area, Adajan, Surat, Gujarat 395009
For Registration- https://forms.gle/38ZBjbKguBuKdugTA
Contact - 7203911227
3,930
Current Affairs™
26 એપ્રિલ, 2026 01:02 AM
બેહનો માટે મુખ્યં સેવિકા માટે એક એના લકતુ 100 માર્ક્સ નુ આવે છે.
એના માટે સોર્સ ગોતુ છુ ફ્રી ટેસ્ટ આપવી છે બધી બહેનોને
સારો સોર્સ હોય તો મોકલજો
6,040
135
0
Current Affairs™
26 એપ્રિલ, 2026 01:02 AM
📎 File
✅ DAY 6 ડેમો પ્રશ્નો
ઝેરોક્ષ કરાવો અને ખાસ પ્રેક્ટિસ કરો.
🛑 CCE પ્રિલિમ સ્માર્ટ પ્રોગ્રામ 🛑
સચોટ રીતે સિલેબસ પૂર્ણ કરવાનું રામબાણ
પ્રોગ્રામની લિંક https://play.google.com/store/apps/details?id=com.zrjebh.lfeort
https://t.me/Lekhan_kala_Admin
9737565446
4,730
12
Current Affairs™
26 એપ્રિલ, 2026 01:02 AM
📷 Photo
✅ CCE પ્રિલિમ સ્માર્ટ પ્રોગ્રામ પાછળ બેઝિક આઇડિયા શું?
બધા જ પ્રકારની મેથડ + પૂછાય એવી મેથડ + 10 PYQs આપવામાં આવે છે સાથે GUJ - ENG - કરંટ - GK
દાખલા જાતે પ્રેક્ટિસ કરો, મગજ દોડાવો, જો સાચો પડે છે તો ગુડ અને જો ખોટો પડે છે તો સોલ્યુશન જુઓ.
આવી રીતે તે લાંબા સમય સુધી યાદ રહેશે અને EXAM માં સરળતાથી કરી શકાય.
ઉપરાંત સોલ્યુશનમાં મેથડ સાથે બીજી વિગતવાર માહિતી જેથી સંપૂર્ણ ચેપ્ટર સ્માર્ટ રીતે રિવિઝન થઈ શકે.
ENG - GUJ માં પણ વિગતવાર સોલ્યુશન જેથી એ પ્રકારના પ્રશ્નો પૂછાય તો સરળતાથી કરી શકાય.
ટૂંકમાં ભૂલો કરો અને સુધારો એટલે બીજી વખત EXAM માં ભૂલ નહીં થાય જે આપણને પાસ થવામાં મદદરૂપ થશે.
પ્રોગ્રામની લિંક https://play.google.com/store/apps/details?id=com.zrjebh.lfeort
https://t.me/Lekhan_kala_Admin
9737565446
8,180
Current Affairs™
26 એપ્રિલ, 2026 01:02 AM
📎 File
Cce prelim program Day 5 anskey
https://play.google.com/store/apps/details?id=com.zrjebh.lfeort
5,690
10
0
Current Affairs™
26 એપ્રિલ, 2026 01:02 AM
✨ MISSION DAY - 06 ✨
📅 *ટાર્ગેટ લિસ્ટ* 📅
🔹 ગણિત (Maths):
📊 ટકાવારી (Percentage) - ભાગ ૧
🔹 ગુજરાતી વ્યાકરણ:
✍️ સમાસ અને તેનો વિગ્રહ
🔹 English Grammar:
🗣️ Direct & Indirect સ્પીચ
🔹 વર્તમાન પ્રવાહ (Current Affairs):
📰 ૧૫ થી ૩૦ નવેમ્બર
🚀 *"સફળતાનો કોઈ શોર્ટકટ નથી, મહેનત એ જ એકમાત્ર રસ્તો છે."*
🔥 Let's crack it! 🔥
6,050
17
0
Current Affairs™
31 માર્ચ, 2026 11:55 AM
*ઓનલાઇન પેમેન્ટના નવા નિયમો (1 એપ્રિલ, 2026 થી અમલી)*
* 1 એપ્રિલ 2026 થી, ઓનલાઇન પેમેન્ટ કરવાની રીત, OTP દાખલ કરવાની પદ્ધતિ અને તમારા બેંક એકાઉન્ટને સુરક્ષિત રાખવાની રીત સંપૂર્ણપણે બદલાઈ જશે.
* પહેલો નિયમ - ડાયનેમિક ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (Dynamic 2FA): 1 એપ્રિલ 2026 થી આ નિયમ લાગુ થશે. આનો અર્થ એ છે કે હવે તમારા દરેક પેમેન્ટની તપાસ કરવામાં આવશે કે તે ક્યાંથી કરવામાં આવી રહ્યું છે.
* બીજો નિયમ - સ્ક્રીનશોટ અને રેકોર્ડિંગ પર પ્રતિબંધ: હવે તમે બેંકિંગ એપમાં સ્ક્રીનશોટ લઈ શકશો નહીં કે સ્ક્રીન રેકોર્ડિંગ કરી શકશો નહીં. તેના પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે સ્કેમર્સ 'AnyDesk' જેવી એપ દ્વારા તમારી સ્ક્રીન રેકોર્ડ કરીને OTP અને પાસવર્ડ જાણી લેતા હોય છે.
* ત્રીજો નિયમ - રાત્રિના વ્યવહારો લોક કરવાની સુવિધા: બેંકોએ તેમની એપ્લિકેશનમાં એવી સુવિધા આપી છે કે તમે ઈચ્છો તો રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી તમારા વ્યવહારો (Transactions) લોક કરી શકો છો. આ સમય દરમિયાન તમારા ખાતામાંથી કોઈ એક રૂપિયો પણ ઉપાડી શકશે નહીં.
* ચોથો નિયમ - માલવેર ચેતવણી: જો તમે તમારા ફોનમાં કોઈ છેતરપિંડી કરનારી એપ અથવા વાયરસ (Malware) ડાઉનલોડ કરશો, તો તરત જ તમને ચેતવણીનું નોટિફિકેશન મળશે.
* પાંચમો નિયમ - OTP સિસ્ટમમાં ફેરફાર: હવે SMS દ્વારા આવતા OTP બંધ કરવામાં આવશે. તેના બદલે, તમે જે બેંકિંગ એપનો ઉપયોગ કરો છો તેની અંદર જ તમને OTP મળશે.
* છઠ્ઠો નિયમ - સુરક્ષા પ્રશ્નો: દરેક મોટા ટ્રાન્ઝેક્શન પર તમને વધારાના પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. દાખલા તરીકે, જો તમે સામાન્ય રીતે 2000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરો છો અને અચાનક 50,000 કે 1 લાખ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કરો છો, તો તમને તમારી માતાનું નામ અથવા તમારી શાળાનું નામ જેવા સુરક્ષા પ્રશ્નો પૂછવામાં આવશે. જો જવાબ સાચો હશે તો જ પેમેન્ટ થશે.
* સાતમો નિયમ - બિહેવિયર બાયોમેટ્રિક્સ (Behavior Biometrics): તમારી બેંકિંગ એપ તમારી ટાઇપ કરવાની રીત, ટાઇપિંગ સ્પીડ અને તમે સ્ક્રીનનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના આધારે ઓળખશે કે તમે પોતે જ એપ વાપરી રહ્યા છો કે બીજું કોઈ.
* આઠમો અને અંતિમ નિયમ - આધાર અને બાયોમેટ્રિક્સ: જો તમે બેંકિંગ એપ દ્વારા મોટી રકમ (જેમ કે 5 લાખ, 8 લાખ કે 10 લાખ) ટ્રાન્સફર કરો છો, તો આધાર લિંક, ફિંગરપ્રિન્ટ અથવા ફેસ સ્કેન ફરજિયાત હશે. આ વગર પેમેન્ટ થઈ શકશે નહીં.
Current Affairs™
31 માર્ચ, 2026 11:55 AM
📷 Photo
PSI માટે ખાસ વાંચજો: 🧠
"સોશિયલ મીડિયા અને બાળકો" ટોપિક વિશે
PSI પેપર - 2માં નિબંધ માટે ઉપયોગી આર્ટિકલ
ટેલિગ્રામ:
7,380
41
Current Affairs™
31 માર્ચ, 2026 11:55 AM
📷 Photo
VIDHYAPEETH CCE PRILIM MOCK TEST
એડમિશન લિંક
https://play.google.com/store/apps/details?id=com.lfjryf.ogdkaj
7,190
9
Current Affairs™
31 માર્ચ, 2026 11:55 AM
[poll]
7,810
40
0
Current Affairs™
31 માર્ચ, 2026 11:55 AM
📷 Photo
https://t.me/highlighted_news || આ આર્ટિકલ વાંચવાથી આપની બંધારણ વિષયમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સંદર્ભેની મૂંઝવણો દૂર થશે.
ટેલિગ્રામ:
7,740
45
Current Affairs™
31 માર્ચ, 2026 11:55 AM
📷 Photo
⌛️છેલ્લા 3 દિવસ બાકી... જલ્દી કરો મિત્રો..
કોન્સ્ટેબલની 12733 જગ્યાઓની ભરતી માટે વેબસંકુલનો નિર્ણય કોન્સ્ટેબલ પ્લાનર કોર્સ છે બેસ્ટ વિકલ્પ.
☞ નવા અભ્યાસક્રમ મુજબ તદ્દન નવો કોર્સ
☞ નવા RR મુજબની તૈયારી સાથે GCERT અને NCERT ના રેકોર્ડેડ કોર્સ બિલકુલ ફ્રી..
☞ ઓફલાઇન જેવો અનુભવ: લેક્ચરના અંતે નોટ્સ લખાવવામાં
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⇒ 3 મહિના માટે ફકત ₹1999/- માં જ
⇒ 6 મહિના માટે ફકત ₹2999/- માં જ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⚠️ યાદ રાખજો: આ ઓફર માત્ર 31 માર્ચ સુધી જ છે.. આવું ડિસ્કાઉન્ટ ફરી નહીં મળે!
તમારા મિત્રોને પણ શેર કરો અને આજે જ એપ ડાઉનલોડ કરો. 🏃♂️💨
📲 Link : http://bit.ly/WebSankulApp
6,840
11
Current Affairs™
31 માર્ચ, 2026 11:55 AM
ઘણા છોકરાવના મેસેજ આવ્યાં કે આ ભાઈ CCE ઓનલાઇન લેવાશે એમ કહે છે..
એટલે મે નામ જોયું પછી સર્ચ કર્યું ખબર પડી આતો આપણા ટેલીકોલર છે 😂😂
ટિમ ને કીધું એક મહિનાનો પગાર કટ કરજો આનો
આને કોલ માટે રાખ્યા છે કે આ ભવિષ્યવાણી કરવા મારો ધંધો ભાગશે ભેગા રઈને 😂😂
કેવાનો મતલબ સમજી જાજો
8,020
120
0
Current Affairs™
31 માર્ચ, 2026 11:55 AM
📷 Photo
#GPRB
#PSI
10,600
24
Current Affairs™
31 માર્ચ, 2026 11:55 AM
PSI MAINS PART 2 TEST 5 COOMING SOON ❤️
7,950
33
0
Current Affairs™
31 માર્ચ, 2026 11:55 AM
એપ્રિલ મહિનો ફૂલ ને રવિવાર ખાલી છે હવે ?
CCE માટે હવે એપ્રિલ ભૂલી જવાનો મે ગણીએ
8,020
82
0
Showing 30 of 30 posts
No more posts
9
0
0
0
0
0
3,050
4
0
2
0
0
3
0
0
17
0
8,070
135
0
0
0
0
0
0
હજી કોઈ સમીક્ષાઓ નથી. તમારી અભિપ્રાય શેર કરનાર પ્રથમ વ્યક્તિ બનો!