હજી કોઈ સમીક્ષાઓ નથી. તમારી અભિપ્રાય શેર કરનાર પ્રથમ વ્યક્તિ બનો!
નવીનતમ પોસ્ટ્સ
GSRTC Helper Exam with DG Education.
3 મે, 2026 03:56 PM
22. ભારતમાં સ્પેસટેક પોલિસી જાહેર કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે.
4,590
10
0
GSRTC Helper Exam with DG Education.
3 મે, 2026 03:56 PM
23. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. 2025 માં ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી મહેસાણાના આખજ ગામે કરવામાં આવી.
3,130
14
0
GSRTC Helper Exam with DG Education.
3 મે, 2026 03:56 PM
18. તાજેતરમાં ગુજરાતમાં પીળા રંગનો આલબીનો કાચબો વડોદરા ખાતે જોવા મળ્યો હતો.
4,850
6
0
GSRTC Helper Exam with DG Education.
3 મે, 2026 03:56 PM
19. ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટ 1948 માં સુધારો કરી એક દિવસમાં કામ કરવાનો સમયગાળો 12 કલાકનો કર્યો છે.
4,930
8
0
GSRTC Helper Exam with DG Education.
3 મે, 2026 03:56 PM
20. ગુજરાતમાં માનવરહિત સબમરિનનું ઉત્પાદન હાલોલ ખાતે કરવામાં આવશે.
4,640
10
0
GSRTC Helper Exam with DG Education.
3 મે, 2026 03:56 PM
21. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગીધના જતન અને સંવર્ધન માટે ગીધ રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે.
4,840
13
0
GSRTC Helper Exam with DG Education.
3 મે, 2026 03:56 PM
14. કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 નો રાજ્યવ્યાપી પ્રારંભ મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી થયો હતો.
3,740
13
0
GSRTC Helper Exam with DG Education.
3 મે, 2026 03:56 PM
15. વડનગરને ગુજરાતનું પ્રથમ "સ્લમ ફ્રી સિટી" બનાવવામાં આવશે.
4,280
9
0
GSRTC Helper Exam with DG Education.
3 મે, 2026 03:56 PM
16. વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.
4,570
9
0
GSRTC Helper Exam with DG Education.
3 મે, 2026 03:56 PM
17. વિશ્વ સિંહ દિવસ 10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.