હજી કોઈ સમીક્ષાઓ નથી. તમારી અભિપ્રાય શેર કરનાર પ્રથમ વ્યક્તિ બનો!
નવીનતમ પોસ્ટ્સ
Gujarat_Gyan™
18 મે, 2026 11:27 PM
📷 Photo
Join Telegram:
1,720
0
0
Gujarat_Gyan™
18 મે, 2026 11:27 PM
📷 Photo
🔰 છ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને વર્ષ 2012ની ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમે બોક્સિંગમાંથી નિવૃત્ત થયા છે.
🔰મેરી કોમ હજુ પણ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ઉત્સુક છે, પરંતુ ઉંમર સંબંધિત નિયમોને કારણે તેમણે નિવૃત્તિ લેવી પડી છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિયેશન (IBA)ના નિયમો અનુસાર પુરૂષ અને મહિલા બોક્સરોને માત્ર 40 વર્ષની ઉંમર સુધી ચોક્કસ સ્તરની ટુર્નામેન્ટમાં રમવાની છૂટ છે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
આવીજ મહત્ત્વની અપડેટ માટે Telegram જોઈને કરો:
1,650
1
Gujarat_Gyan™
18 મે, 2026 11:27 PM
📷 Photo
Join Telegram:
1,720
0
Gujarat_Gyan™
18 મે, 2026 11:27 PM
📷 Photo
Daily શબ્દાર્થ માટે જોડાવો:
2,480
1
Gujarat_Gyan™
18 મે, 2026 11:27 PM
📎 File
4,210
0
0
Gujarat_Gyan™
18 મે, 2026 11:27 PM
📷 Photo
✅️ Starlink से Elon Musk ની કંપની છે જે સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડે છે.
🔅હવે આ કંપની નિયમનકારી અવરોધોને દૂર કર્યા પછી ભારતમાં કામગીરી શરૂ કરવા માટે લાઇસન્સ મેળવવા માટે તૈયાર છે.
🔅આ સેવાથી ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો ઈન્ટરનેટ સેવા મેળવી શકશે.
🔅Starlink ને આ અઠવાડિયે ભારત સરકાર તરફથી મંજૂરી મળવાની અપેક્ષા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) Starlink ને શરતી મંજૂરી આપી શકે છે.
🔅Starlink સામાન્ય રીતે 25 અને 220 Mbps સુધીની ડાઉનલોડ સ્પીડ ઓફર કરે છે, જ્યારે અપલોડ સ્પીડ સામાન્ય રીતે 5 થી 20 Mbpsની આસપાસ હોય છે
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
આવીજ મહત્ત્વની અપડેટ માટે Telegram જોઈને કરો:
2,850
Gujarat_Gyan™
18 મે, 2026 11:27 PM
📷 Photo
🔰 ભારતના માનસિંહ હોંગકોંગમાં એશિયન મેરેથોન ચેમ્પિયનશિપ 2024માં 2 કલાક 14 મિનિટ અને 19 સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે ગોલ્ડ મેડલ મેળવનાર બીજા ભારતીય બન્યા
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
આવીજ મહત્ત્વની અપડેટ માટે Telegram જોઈને કરો:
1,220
1
Gujarat_Gyan™
18 મે, 2026 11:27 PM
📷 Photo
🙏क्यों डरता है दुखों से बंदे ले अंजनी पुत्र का नाम, काज तेरे पूर्ण होंगे ले हृदय से हनुमान का नाम ! 🙏
25-01-2024 પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય શણગાર
1,220
3
Gujarat_Gyan™
18 મે, 2026 11:27 PM
📷 Photo
👨💻GMC Various Exam Date Declared
Join Telegram:
1,150
1
Gujarat_Gyan™
18 મે, 2026 11:27 PM
📷 Photo
🔘કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્ન મળશે
🔘કર્પૂરી ઠાકુર બિહારના પૂર્વ મુખ્યમંત્રી હતા
🔘આજે કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતી છે
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
આવીજ મહત્ત્વની અપડેટ માટે Telegram જોઈને કરો: