સંજયભાઈ Accountant ની સરકારની key post પર કાર્યરત છે. એ છે એમ તો ઓનલાઇન બેચના વિદ્યાર્થી પણ મળ્યા પછી ક્યારેય લાગ્યું નથી. કાંટાને વ્હાલા કરીને ચાલ્યા હોય એમની વાતમાં વજન હોય એટલે મળીને વાતો કરવાનો આનંદ અલગ હોય.
5,900
0
0
GPSC Mentors by Darshan Patel
9 સપ્ટે, 2026 04:56 AM
📷 Photo
વાંચન વિચારનો ખોરાક છે.
Book - જીવનનું ઑડિટ, Death overs
(ગુણવંત શાહ)
ઉપરના page ના ઉદાહરણો-ભાષા કયા નિબંધ માટે સીધેસીધું કન્ટેન્ટ આપે?
Essay - “અધોળ આચરણ મણ ઉપદેશ કરતા મૂલ્યવાન છે.”
2,940
0
GPSC Mentors by Darshan Patel
9 સપ્ટે, 2026 04:56 AM
https://youtu.be/PoELqvd-luw?si=0U46VJ7I4JcfWhk_
Class 1/2 Mains philosophical essay માટે ઓશો રજનીશને કેમ સાંભળવા?
આ પેપરમાં એક પુરુષાર્થને કે સાહસને કે સફળતા-નિષ્ફળતાને ગોળ ગોળ ફેરવી ફેરવીને લખવાનું છે. તો ઓશો રજનીશ philosophical કે પ્રકૃતિના ઉદાહરણોથી એકની એક બાબત પર ૨૦-૨૫ min વાત કરે છે. એક જ મુદ્દાના અનેક દૃષ્ટિકોણ રજૂ કરે છે એજ કરવાનું છે આપણે. દરરોજ અડધો કલાક આપો પેપરમાં મજા આવશે.
8,540
0
GPSC Mentors by Darshan Patel
9 સપ્ટે, 2026 04:56 AM
📷 Photo
App Link
https://play.google.com/store/apps/details?id=co.george.awfpn
First Offline batch માં જોડાયેલા યશભાઇ. ગઈ CCE Group A Pass કરીને સચિવાલયમાં ઊર્જાવિભાગમાં Office Assistant છે. ભવિષ્યમાં ધમાકો કરશે કેમકે Mains પર મજબૂત પકડ છે. નસીબનો વત્તાકાર ખૂટે છે ખાલી. ગઈકાલે ઓફિસ પર મજાની મુલાકાત થઇ.
6,060
0
GPSC Mentors by Darshan Patel
9 સપ્ટે, 2026 04:56 AM
📷 Photo
TAT (HS) Mains આપીને આવેલા મિત્રોના review.. ઓછી બેચ વધુ ફોકસ..
8,130
0
GPSC Mentors by Darshan Patel
9 સપ્ટે, 2026 04:56 AM
📷 Photo
એક પ્રોમ્પ્ટ નાખ્યો હોત તો આ અંગ્રેજી લખાણ ગુજરાતીમાં આવી જાત ને!
પણ જફા કોણ કરે!!
(નવા પ્રોમ્પ્ટ પછી પાછી નવી ભૂલો)
બસ એજ રીતે Class 1/2 Mains માટે કન્ટેન્ટની જફા મારા (જાતે જ કન્ટેન્ટ બનાવુ છું એટલે અમારા નહીં મારા કીધું) પર છોડી દો.
8,640
0
GPSC Mentors by Darshan Patel
9 સપ્ટે, 2026 04:56 AM
📷 Photo
એક એક લીટી highlight કરવી પડી Class 1/2 Mains batch માટે.. નકામી હોય તો હટાવીએ ને!
7,350
0
GPSC Mentors by Darshan Patel
9 સપ્ટે, 2026 04:56 AM
📷 Photo
CCE ના 999 ને Class 1/2 ના 1999 છે એમાં શું offer આપીએ 😄
✅નથી ઊંચો ભાવ ચાલુ
✅નથી મશીનમાં જથ્થાબંધ માલ બનાવેલો (કે ૨-૪ હીરા હોય ને બાકી કચરો mix કરીને પધરાવવાનો હોય)
✅કે નથી જૂના માલનો સ્ટોક clear કરવાનો.. (અહીં તો એક એક સેશન ગરમ ગરમ બને ને પીરસાય)
મને ખબર છે મોંઘું જ સારું એવી માન્યતા છે પણ ઠીક છે. કાલે બધાની ઓફર પૂરી થાય પછી એમની ઓફર કરતા ઓછા ભાવમાં કોર્સ લેવા અહીં msg કરજો.
https://t.me/Officegpscmentors
થોડો ઊંચો ભાવ હશે ત્યારે આપીશું ઓફર..
૮૦ માં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ..
7,690
GPSC Mentors by Darshan Patel
25 ઑગસ્ટ, 2026 06:59 AM
📷 Photo
આ બેચની રેલવેનો સેલ વાગી ગયો છે.. બેસતા જજો.. Class 1/2 Mains only..
7,350
0
GPSC Mentors by Darshan Patel
25 ઑગસ્ટ, 2026 06:59 AM
📷 Photo
Verghese Kurien Kranti Batch
(દૂધ ક્રાંતિની જેમ કન્ટેન્ટ ક્રાંતિ)
Class 1/2 Mains માટે જ..
7,940
0
GPSC Mentors by Darshan Patel
25 ઑગસ્ટ, 2026 06:59 AM
📎 File
શ્રીખંડનું ચમચી જેટલું Sample..
8,150
0
0
GPSC Mentors by Darshan Patel
24 મે, 2026 03:22 PM
📷 Photo
7,840
0
0
GPSC Mentors by Darshan Patel
24 મે, 2026 03:22 PM
📷 Photo
For any queries you can contact Assistant Professor Dr. Vikramsingh Suryavanshi - 8141132698
મદદરૂપ થઈ શકે..
Deeprajsinh Jadeja (તાજેતરમાં PSI Rank 42 ઉત્તીર્ણ) સંસ્થાની મુલાકાતે આવ્યા. કદાચ એક પણ live session miss નહીં કર્યું હોય. એક હાથ ભાંગી ગયેલો તોય writing practice કરી છે. સખત પરિશ્રમ કર્યો છે આ ખાખીને પામવા માટે. અભિનંદન ભાઈ.. નહીં નહીં તો ય ૫૦ જણને કોર્સ લેવડાવ્યો હશે કે આંખ બંધ કરીને લઈ લો.
9,570
0
GPSC Mentors by Darshan Patel
24 મે, 2026 03:22 PM
🎥 Video
માફ કરજો હવે તમારા મનમાં ભજન નીકળતા હશે કે જે હોય એ બોલને ફટાફટ..
પણ આપણને બધાને હવે Processed food જ ગમે છે raw નહીં એટલે આવા ધતિંગ કરવા પડે..
લાલભાઈ bike scooty ની સરસ સર્વિસ કરે છે હો..
Address- Near Sai mandir, Sola Bhagwat, Ahmedabad-Sarkhej Highway Ahmedabad
10,400
0
0
GPSC Mentors by Darshan Patel
24 મે, 2026 03:22 PM
🎥 Video
500 માં 5 દવા પણ નહીં!!
9,930
0
0
GPSC Mentors by Darshan Patel
10 મે, 2026 05:46 AM
મારા વહાલા વિદ્યાર્થી મિત્રો,
મેં તમને રાત-દિવસ એક કરીને ચોપડાઓ સાથે જાગતા જોયા છે. તમારી આંખોમાં સરકારી નોકરીના જે સપના છે, તેને 'નોર્મલાઇઝેશન' નામની અદ્રશ્ય સિસ્ટમે રોળી નાખ્યા છે.
આજે હું, યાજ્ઞિક સર, ગણિતમ્ સંસ્થાના સંચાલક તરીકે હું મારા તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક ખાતરી આપું છું કે આ લડતમાં હું તમારી સાથે અડીખમ ઊભો છું અને માત્ર તમારી પાછળ નથી ઊભો, પણ તમારી આગળ ઢાલ બનીને ઊભો રહીશ.
હવે વાત ગુજરાતના તમામ કોચિંગ સંસ્થાઓના સંચાલકો અને ગુરુજનોને...
સાહેબ, માફ કરજો પણ આજે મારે સીધી વાત કરવી છે. આપણી એકેડમીઓ, આપણા ક્લાસ અને આપણું અસ્તિત્વ આ વિદ્યાર્થીઓના પરસેવાથી અને તેમના માતા-પિતાના આશીર્વાદથી છે. આજે જ્યારે એ જ વિદ્યાર્થી ન્યાય માટે રસ્તા પર રડી રહ્યો છે, ત્યારે જો આપણે એસી ક્લાસરૂમમાં બેસીને માત્ર સોશિયલ મીડિયા પર 'અમે તમારી સાથે છીએ' ની પોસ્ટ મૂકીને સંતોષ માની લઈશું, તો આવનારી પેઢી અને આપણો પોતાનો આત્મા આપણને ક્યારેય માફ નહીં કરે.
મારો કોઈ અંગત સ્વાર્થ કે અહંકાર નથી, પણ હું આજે પહેલ કરું છું. હું ગુજરાતના તમામ નાના-મોટા ક્લાસીસના સંચાલકો, યુટ્યુબર્સ અને શિક્ષકોને બે હાથ જોડીને આહ્વાન કરું છું: આવો, આજે તમારા ઈગો, તમારી બ્રાન્ડ કે આપણી પરસ્પર હરીફાઈને એક બાજુ મૂકી દઈએ.
ચાલો એક તારીખ નક્કી કરીએ અને ગુજરાતના તમામ ગુરુજનો એકસાથે મળીને આદરણીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરવા જઈએ.
આપણી માંગ માત્ર એક જ છે અને સ્પષ્ટ છે:
"CCE જેવી પરીક્ષા અલગ-અલગ શિફ્ટ અને ઓનલાઇનને બદલે, એક જ દિવસમાં, એક જ શિફ્ટમાં 'ઓફલાઇન (OMR)' પદ્ધતિથી લેવામાં આવે."
જેથી 'નોર્મલાઇઝેશન' ના નામે કોઈપણ ગરીબ કે સામાન્ય ઘરના વિદ્યાર્થીની મહેનત ના લૂંટાય અને પારદર્શિતા જળવાઈ રહે.
વિદ્યાર્થીઓને મારો સંદેશ છે: તમે એકલા નથી! લડાઈ લાંબી હોઈ શકે છે, પણ સત્યની જીત થશે.
અને સંચાલક મિત્રોને : જો આપણે આજે આ બાળકો માટે નહીં બોલીએ, તો ક્યારે બોલીશું?
આવો, એક મંચ પર આવીએ. ગુજરાતના યુવાનો માટે સાથે મળીને અવાજ ઉઠાવીએ. જોડાવા માંગતા તમામ શિક્ષકમિત્રો અને સંચાલકો મને સીધો સંપર્ક કરી શકે છે.
યોગ્ય લાગે તો બધે જ ફેલાવી દો
લિ.
યાજ્ઞિક સર (Ganitam with Yagnik)
(તથા ન્યાયની રાહ જોતો ગુજરાતનો દરેક વિદ્યાર્થી)
સંપર્ક: 8780373230, 9510207748
અમે તૈયાર છીએ..
GPSC Mentors
તારીખ નક્કી કરો કે ક્યારે ભેગું થવું છે.
GPSC Mentors by Darshan Patel
10 મે, 2026 05:46 AM
🎥 Video
6,090
0
0
GPSC Mentors by Darshan Patel
10 મે, 2026 05:46 AM
📷 Photo
Discount મેળવવા https://t.me/Officegpscmentors પર Hi TAT Mains લખો.
Limited seats available—register now for the With Evaluation Batch!
8,540
0
GPSC Mentors by Darshan Patel
10 મે, 2026 05:46 AM
📷 Photo
7,820
0
0
GPSC Mentors by Darshan Patel
10 મે, 2026 05:46 AM
https://t.me/+xYhj_BKG4zs5MjQ9
TAT (S) (HS) Live Demo Lectures group
શું મળશે આ free group માં!
DISHA ૭૦-૮૦ માર્ક્સ માટેની…