ધોળાવીરા: વિશ્વનું સૌથી પ્રાચીન જાણીતું સાઇનબોર્ડ!
સિંધુ-સરસ્વતી સંસ્કૃતિનો જાણીતો શિલાલેખ અને વિશ્વનું સૌથી જૂનું 'સાઈન બોર્ડ'; જેમાં જિપ્સમમાંથી બનાવેલા 10 મોટા ચિહ્ન/અક્ષરોનો સમાવેશ થાય છે અને સમગ્ર શિલાલેખ લગભગ 3 મીટરની લંબાઈનો છે. જે દર્શાવે છે કે, અહીંની સંસ્કૃતિ માત્ર સુવ્યવસ્થિત નગર આયોજન સુધી મર્યાદિત નહોતી, પરંતુ અત્યાધુનિક જળ વ્યવસ્થા તેમજ ઉત્તમ સ્થાપત્ય જેવી અદ્યતન પ્રણાલીઓથી પણ સમૃદ્ધ હતી.
4,440
9
લક્ષ્યવેધક
19 જુલાઈ, 2026 11:36 PM
📷 Photo
4,260
7
0
લક્ષ્યવેધક
19 જુલાઈ, 2026 11:36 PM
શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર ચમક્યું ગુજરાત...
'સ્વચ્છ અને હરિત વિદ્યાલય મૂલ્યાંકન' (SHVR) અંતર્ગત અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની ઈંગોલી પ્રાથમિક શાળાએ સમગ્ર દેશમાં પ્રાપ્ત કર્યો પ્રથમ ક્રમ...
પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતામાં 100 ટકા ગુણ સાથે દેશનું રોલ મોડેલ બનતી સરકારી શાળા; ઉત્કૃષ્ટ આયોજન, અસરકારક અમલીકરણ અને ગુણવત્તાસભર કામગીરીના આધારે ઈંગોલી પ્રાથમિક શાળાએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો...
આ ઐતિહાસિક સિદ્ધિ શાળાના પ્રત્યેક વિદ્યાર્થી, શિક્ષક અને સ્થાનિક જનભાગીદારીના અવિરત પરિશ્રમ, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ટીમવર્કનું પરિણામ : આચાર્ય શ્રી ધર્માંશુ પ્રજાપતિ
#SwachhEvamHaritVidyalayaRating #SHVR #Ingoli
#DholkaTaluka
6,680
12
0
લક્ષ્યવેધક
19 જુલાઈ, 2026 11:36 PM
📎 File
TAT HS mains date 02/08/2026
Hall ticket 20/07/2026
5,580
4
0
લક્ષ્યવેધક
19 જુલાઈ, 2026 11:36 PM
📷 Photo
લોકરક્ષક કેડર માર્ક જાહેર
#LRD
#CONSTABLE
6,210
6
લક્ષ્યવેધક
19 જુલાઈ, 2026 11:36 PM
📎 File
જ્ઞાન સહાયક - માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી અંગે વિગતવાર જાહેરાત
6,220
4
0
લક્ષ્યવેધક
11 મે, 2026 07:11 AM
📷 Photo
જે શહેરમાં મોક ટેસ્ટ આપવાની હોય એ કોર્સમાં જ Enrollment કરવું.
For any Query
👇👇👇👇
https://t.me/Bookbirdadmin
7,720
2
લક્ષ્યવેધક
11 મે, 2026 07:11 AM
📷 Photo
🚨 PSI OFFLINE MOCK TEST 🚨
👉વાસ્તવિક પરીક્ષા જેવા જ માહોલમાં 👈
Date : 3/4/2026
PAPER - 1 ⌚ 9:00 AM to 12:00 PM
&
PAPER -2 ⌚ 2:00 PM to 5:00 PM
👉 ગાંધીનગર અને ભાવનગર શહેરમાં
Offline મોક ટેસ્ટ.
👉 બંને પેપર પોલીસ ભરતી બોર્ડની SOP અનુસાર તૈયાર કરવામાં આવેલ છે.
👉 પપેર-1નું VIDEO SOLUTION આપવામાં આવશે.
👉 પપેર-1નું પરિણામ સમગ્ર નોંધાયેલા અભ્યાર્થીઓનું ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવનાર પરિણામ અનુસાર 3 દિવસમાં આપવામાં આવશે.
👉પેપર-2ના MODEL ANSWER આપવામાં આવશે.જેથી જવાબોમાં સુધાર કરી શકાય.
👉વર્ણનાત્મક પેપર ( પેપર -2 ) વિદ્યાર્થીને જ ચેક કરીને 6 થી 7 દિવસમાં digital આપવામાં આવશે.
🗞️ PSI Offline Mock Testમાં જોડાવવા માટે...👇👇👇👇👇
https://play.google.com/store/apps/details?id=com.bookbird.android
For any Query For
PSI OFFLINE MOCK TEST
👇👇👇👇👇
https://t.me/Bookbirdadmin
6,450
લક્ષ્યવેધક
11 મે, 2026 07:11 AM
📷 Photo
ગાંધીનગર ખાતે લેવાનાર કાલની FREE PSI OFFLINE MOCK TEST માટે તૈયાર થયેલ પેપર -૧ અને પેપર -૨.
👉 Video solution.
👉 Overall result.
👉 PSI paper - 2 ચેકીંગ.
વાસ્તવિક પરીક્ષા જેવા અનુભવ માટે OFFLINE MOCK TEST આપવી જ જોઈએ.
બુક બર્ડ સમગ્ર ગુજરાતમાં offline મોક ટેસ્ટ લઈને આવી રહ્યું છે.
https://t.me/bookbirdacademy
8,480
12
લક્ષ્યવેધક
11 મે, 2026 07:11 AM
📷 Photo
BOOKBIRD FREE PSI MOCK TEST
જેને પણ માત્ર પેપર - 2 ( વર્ણનાત્મક) આપવું હોય એ અત્યારે Registration કરાવીને પેપર - 2 માટે જોડાય શકે છે.
For Registration
👇👇👇👇
https://t.me/Bookbirdadmin
9,040
10
લક્ષ્યવેધક
11 મે, 2026 07:11 AM
📷 Photo
ઓફર ફક્ત 28 ફેબ્રુઆરીના એક દિવસ માટે છે
🛑 આવનારી PSI / કોન્સ્ટેબલ તેમજ CCE ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ રેકોર્ડેડ કોર્ષ
વિષયો
👁️🫁🧠 સમાન્ય વિજ્ઞાન 🧪 વિજ્ઞાન અને ટેકનોલોજી
🧠જેમાં સાથે ગોલ્ડન PDF ફ્રી મળશે.
😍ભૂતકાળમાં જે કોર્ષમાંથી મોટા ભાગનું પૂછાયેલ હતું તેવો કોર્ષ
🏃♀️➡️સ્માર્ટ વર્કથી તૈયારી કરવા એકવાર અવશ્ય કોર્ષ જોવો.
Link 👇🏼
https://play.google.com/store/apps/details?id=co.white.dsmgr
12,300
7
લક્ષ્યવેધક
11 મે, 2026 07:11 AM
📷 Photo
FREE.... FREE.... FREE
⭐ ⭐ PSI OFFLINE MOCK TEST ⭐ ⭐
✅ PAPER -1 (OMR)
✅ PAPER -2 ( વર્ણનાત્મક)
❇️ વાસ્તવિક પરીક્ષા જેવા માહોલમાં ગાંધીનગર શહેરમાં OFFLINE MOCK TEST.
👍Mock Testનું પરિણામ ભરતી બોર્ડની SOP અનુસાર તૈયાર કરીને આપવામાં આવશે.
🛑 પેપર - 2 માત્ર પ્રથમ 100 અભ્યાર્થીનું જ ચેક કરવામાં આવશે.
Register થવા માટે
👇👇👇👇👇👇
https://t.me/Bookbirdadmin
પર મેસેજ કરીને લિંક મેળવી લેવી.
એક જ પરીક્ષા સેન્ટર હોવાથી વહેલી તકે લિંક મેળવીને પોતાની સીટ માટે Registration કરાવી દેવું.
11,600
લક્ષ્યવેધક
11 મે, 2026 07:11 AM
📌 CCE Form link 👇
https://ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=K3JOsteln/k=&yr=dZxednB6LIo=&ano=7WDLYj/Air8=
16,100
0
0
લક્ષ્યવેધક
11 મે, 2026 07:11 AM
📷 Photo
⭐ ⭐
Launching soon 🔜
☑️With evaluation
☑️ mentoring session after Mock Test.
More details will be shared soon here
Stay tuned.
#PSI
#mockmaster
#PathdarshakGSSSB
11,000
12
લક્ષ્યવેધક
11 મે, 2026 07:11 AM
🚦GPRB ની ભરતી ક્રમાંક 2-3-4/202526,
PSI WIRELESS & TECHNICAL OPERATOR,
POLICE SUB INSPECTOR (MOTOR TRANSPORT),
HEAD CONSTABLE DRIVER MECHANIC (GRADE-I)
માં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ.. તેમજ જેમણે ફોર્મ ભરેલ છે તેમણે Confirm કરીને
Online Application Form ડાઉનલોડ કરીને સમગ્ર ભરતી પ્રકિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સાચવી રાખે તે ઉમેદવારના હિતમાં છે. અરજી કરવાની અંતિમ તારીખ બાદ ઉમેદવાર Application Form ડાઉનલોડ કરી શકશે નહીં.
https://t.me/mechtest1