વર્તમાન વિશેષ 📰 📰📰📰📰📰
~~~~~~~~~~
⚠️ગીરનાર લીલી પરિક્રમા ૨૦૨૩ ની તારીખ
- દર વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ગીરનાર લીલી પરિક્રમા યોજાય છે. આ વર્ષે ૨૩ નવેમ્બથી પરિક્રમાનો પ્રારંભ અને ૨૭ નવેમ્બર કારતક સુદ પૂનમ નાઆ રોજ પૂર્ણ થશે.
⚠️ તાજેતમાં દિલ્હી એનસીઆર સહિત દેશના અનેક ભાગોમાંઆ આવ્યો ભૂકંપ.
નેપાળમાં નીકળ્યું કેન્દ્ર બિંદુ તીવ્રતા 5.9 હોવાનું જાહેર થયું.
~~~~~~~~~~
ડેઇલી કરંટ અફેર્સ મેળવવા આજે જ ફોલ્લૉ કરો :
6,330
0
0
Shortcut_guruji📝📚🎯
21 મે, 2026 07:42 AM
વર્તમાન વિશેષ 📰 📰📰📰📰📰
~~~~~~~~~~
⚠️ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
થીમ :- 'Gateway to the future'
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ની 20મી વર્ષગાંઠ નિમિત્તે આ પ્રસંગે હાજરી આપી હતી.
- વાઇબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિ જાન્યુઆરી 2024માં યોજાશે.
⚠️ નેપાળે એશિયન ગેમ્સ-2023માં T-20 મેચમાં રેકોર્ડ રચ્યો.
- મંગોલિયા સામે T20 મેચમાં 314 રન કરનારી નેપાળ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટીમ બની.
- સૌથી ઝડપી અડધી સદી - દિપેન્દ્ર સિંહ (9 બોલમાં)
સૌથી ઝડપી સદી - કૌશલ મલ્લ (34બોલ માં)
- T20 ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા - નેપાળ 26 છગ્ગા.
⚠️ ભારત ની હરિત ક્રાંતિના જનક એમએસ સ્વામિનાથનનું 28 સપ્ટેમ્બરના રોજ 98 વર્ષ નિધન થયું.
- ડો.એમ.એસ સ્વામિનાથનને 1967 માં 'પદ્મશ્રી', 1972માં 'પદ્મભુષણ', અને 1989 માં 'પદ્મવિભૂષણ', પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
- 1966 માં ઉચ્ચઉત્પાદકતા વાળા ઘઉંના સંસ્કરણ બીજનો વિકાસ કરી દેશને અનાજમાં આત્મનિર્ભર બનાવ્યો.
~~~~~~~~~~
ડેઇલી કરંટ અફેર્સ મેળવવા આજે જ ફોલ્લૉ કરો :
7,620
0
Shortcut_guruji📝📚🎯
21 મે, 2026 07:42 AM
વર્તમાન વિશેષ 📰 📰📰📰📰📰
~~~~~~~~~~
⚠️ - GPSC ના પૂર્વ ચેરમેન દિનેશ દાસા સાહેબને સોપાઈ મહત્વની જવાબદારી..
- UPSC ના સભ્ય તરીકે દિલ્હી ખાતે નિમણુક.. દાસાએ સંભાળી લીધો ચાર્જ..
ચેરમેન અને સભ્ય વિદ્યુત સ્વેન બાદ ગુજરાતના વધુ એક આગેવાનને યુપીએસસીમાં અપાઈ જવાબદારી..
~~~~~~~~~~
ડેઇલી કરંટ અફેર્સ મેળવવા આજે જ ફોલ્લૉ કરો :
6,220
0
0
Shortcut_guruji📝📚🎯
21 મે, 2026 07:42 AM
વર્તમાન વિશેષ 📰 📰📰📰📰📰
~~~~~~~~~~
⚠️ મહિલા આરક્ષણ બિલ રાજ્ય સભામાં પણ મંજૂર
મહિલા આરક્ષણ બિલની તરફેણમાં 215 મત પડ્યા, વિરોધમાં એક પણ મત નહીં..
લોકસભામાં ગઈકાલે પાસ થયેલા બિલ ને રાજ્યસભાએ આપી લીલીઝંડી..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભાર પ્રસ્તાવ બાદ રાજ્યસભામાં થયું વોટીંગ
હવે બિલને કાયદા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલાશે.
⚠️ કેનેડા વિરુધ્ધ ભારત સરકારનું સૌથુ મોટુ એકશન
ઇન્ડીયન વિઝા સેન્ટર પર લગાવાઇ નોટિસ
કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું સુવિધા બંધ
ભારતે કેનેડાના લોકો માટે વિઝા રદ્દ કર્યા.
~~~~~~~~~~
ડેઇલી કરંટ અફેર્સ મેળવવા આજે જ ફોલ્લૉ કરો :
7,510
0
0
Shortcut_guruji📝📚🎯
21 મે, 2026 07:42 AM
વર્તમાન વિશેષ 📰 📰📰📰📰📰
~~~~~~~~~~
⚠️ સ્ટેચ્યુ ઓફ વનનેસ
તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ ઓમકારેશ્વર મહાદેવમાં આદિ ગુરુ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું.
આ પ્રતિમાનું નામ "એકાતમાતા કી પ્રતિમા" અથવા "સ્ટેચ્યુ ઓફ વનનેસ"રાખવામાં આવ્યું છે.
~~~~~~~~~~
ડેઇલી કરંટ અફેર્સ મેળવવા આજે જ ફોલ્લૉ કરો :
6,830
0
0
Shortcut_guruji📝📚🎯
21 મે, 2026 07:42 AM
વર્તમાન વિશેષ 📰 📰📰📰📰📰
~~
⚠️ ભારતની 41મી વર્લ્ડ હેરિટેજ સાઇટ : શાંતિનિકેતન
- તાજેતરમાં સાઉદી અરેબિયાના રિયાદ ખાતે યોજાયેલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિના 45 માં સત્રમાં પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલા શાંતિનિકેતનને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે.
- જે ભારતની 41મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે.
⚠️ ભારતની 42 મી વર્લ્ડ હેરિટેજ સાઇટ : હોયસળ મંદિરો
-તાજેતરમાં સાઉદી અરેબિયાના રિયાદ ખાતે યોજાયેલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિના 45 માં સત્રમાં કર્ણાટકના બેલુર , હાલેબીડ તેમજ સોમનાથપુરા ખાતે આવેલા હોયસળ મંદિરોને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે .
- જે ભારતની 42મી વર્લ્ડ હેરિટેજ સાઈટ બની છે.
~~
ડેઇલી કરંટ અફેર્સ મેળવવા આજે જ ફોલ્લૉ કરો :
8,210
0
Shortcut_guruji📝📚🎯
21 મે, 2026 07:42 AM
વર્તમાન વિશેષ 📰 📰📰📰📰📰
~~~~~~~~~~
⚠️ સિંગાપુર ને મળ્યા મૂળ ભારતીય રાષ્ટ્રપતિ.
- થર્મન ષણમુગરત્નમે 70% વોટ સાથે ઐતિહાસિક જીત હાસિલ કરી.
- 66 વર્ષના થર્મન ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર હતા.
- બે ચાઈનીઝ હરીફોને હરાવ્યા
~~~~~~~~~~
ડેઇલી કરંટ અફેર્સ મેળવવા આજે જ ફોલ્લૉ કરો :
6,950
0
0
Shortcut_guruji📝📚🎯
21 મે, 2026 07:42 AM
વર્તમાન વિશેષ 📰 📰📰📰📰📰
~~~~~~~~~~
⚠️તાજેતરમાં બ્રિટન દ્વારા છત્રપતિશિવાજી મહારાજના વાઘનખ સોપવાની મંજૂરી આપી.
⚠️ તાજેતરમાં થયેલી G-20 મિટિંગમાં ભારત અમેરિકા અને ઈયુ વચ્ચે મીડલ ઇસ્ટ યુરોપ બનાવવાના ડીલ થઈ .
⚠️ તાજેતરમાં મોરક્કોમા 6.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
1037 લોકોના મોત અને 1,200 થી વધુ લોકો ઘાયલ.
~~~~~~~~~~
ડેઇલી કરંટ અફેર્સ મેળવવા આજે જ ફોલ્લૉ કરો :
7,920
0
0
Shortcut_guruji📝📚🎯
21 મે, 2026 07:42 AM
⚠️ ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમારનું પાત્ર વિશ્વાસ નાગરે પાટીલ પર આધારિત છે.
- વિશ્વાસ નાગરે પાટીલ રિયલ સિંઘમ ઓફ મહારાષ્ટ્ર તરીકે ઓળખાય છે.
- તેમની આત્મકથા જીત જાયેંગે હમ.
- અભિનેતા આર.માધવન વિશ્વાસ નાગરે પાટીલના હોસ્ટેલ રૂમમેટ હતા.
7,310
0
0
Shortcut_guruji📝📚🎯
21 મે, 2026 07:42 AM
વર્તમાન વિશેષ 📰 📰📰📰📰📰
~~~~~~~~~~
તાજેતરમાં SSC MTS ની EXAM માં પૂછાયેલા CURRENT AFFAIRS Na પ્રશ્ન
📍 ભારતના અંતિમ જીવીત સઘીર નૃત્યકાર કોણ છે જેમને 2022માં પદ્મશ્રી થી સમ્માનિત કરવામાં આવ્યા.
👉આર.મુથુકન્નમ્માલ
📍 ઘોંઘા કયા સંઘની પ્રજાતિ છે ?
👉 મોલસ્કા
📍 ઉગાદી તહેવાર ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે?
👉 કર્ણાટક
📍 અમજદ અલી ખાન નો સબંધ કયા વાદક થી છે ?
👉 સરોદ વાદક
📍 મેઘાલયમાં ફસલ કાપવા પર કયો તહેવાર મનાવવમાં આવે છે?
👉 વાંગલા મહોત્વ
📍 ઋષિ સુનક ની પેહલા બ્રિટેનના વડાપ્રધાન કોણ હતા ?
👉 લીજ ટ્રસ
📍 પ્રધનમંત્રીએ કયા સ્થળે હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને અનુસંધાન કેન્દ્રનું ઉદગાટન કર્યું ?
👉 પંજાબ ના મોહાલીમાં
📍 વિશ્વકપ 2023ની મેજબાની કોણ કરશે?
👉 ભારત (13મો સંસ્કારણ)
📍યામિની કૃષ્ણ મૂર્તિ ક્યા નૃત્ય થી સંબંધિત છે?
👉 ભરતનાટ્યમ
📍 સાહિત્ય ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર 2022 કોને મળ્યો ?
👉 એની અર્નોકસ
~~~~~~~~~~
ડેઇલી કરંટ અફેર્સ મેળવવા આજે જ ફોલ્લૉ કરો :
7,940
0
Showing 10 of 10 posts
No more posts
0
0
0
હજી કોઈ સમીક્ષાઓ નથી. તમારી અભિપ્રાય શેર કરનાર પ્રથમ વ્યક્તિ બનો!