હજી કોઈ સમીક્ષાઓ નથી. તમારી અભિપ્રાય શેર કરનાર પ્રથમ વ્યક્તિ બનો!
નવીનતમ પોસ્ટ્સ
VARTMAN CENTRAL
29 એપ્રિલ, 2026 09:08 AM
📷 Photo
500K MEGA OFFER | 🎉
ફક્ત 799/- માં લાઈવ બેચનો જ રેકોર્ડેડ કોર્સ |
કોન્સ્ટેબલની તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રો માટે Maths - Reasoning માટે 1001% ઉપયોગી કોર્સ |
તો કોન્સ્ટેબલની તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રો હવે રાહ જોયા વગર આજે જ JIGO APP ડાઉનલોડ કરીને આ કોર્સમાં જોડાઈને તમારી તૈયારીને પાક્કી કરો |
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
➡️જીગો એપ લિંક :
📱 Android Link:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Link :
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
તમારાં વગર અહીં સુધી પહોંચવું શક્ય જ નહોતું.
તમે છો એટલે જ આ મુકામ સુધી પહોંચી શકાયું છે.
500K Subscribers એ ફક્ત એક આંકડો નથી.
મારાં પ્રત્યે તમારો વિશ્વાસ, સહકાર અને પ્રેમ છે.
તમારો વિશ્વાસ એ જ મારું બળ છે.
આગળ પણ આમ જ જોડાયેલાં રહેજો... કારણ કે સફર હજુ લાંબી છે અને આપણે સાથે મળીને એકબીજાનાં પડખે રહીને ઘણું હાંસિલ કરવાનું છે.
- નિરજ ભરવાડ!
1,080
10
VARTMAN CENTRAL
29 એપ્રિલ, 2026 09:08 AM
Free... Free... Free...!
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,
આપણે Youtube પર 500K એ પહોંચ્યા એ ખુશીમાં આજે Youtube Live પર જાહેરાત કરેલ છે કે, 15 દિવસ માટે JIGO APP પર બધું જ Content Free રહેશે.
તો આ Free Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં રહેશે.
1. સૌપ્રથમ JIGO APP ડાઉનલોડ કરો.
📱 Android Link:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Link :
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
2. ત્યારબાદ JIGO APP માં Home Page પર આપેલ કોઈ પણ ફોલ્ડર પર ક્લિક કરશો.
3. ત્યારબાદ તમામ Content Free પર ક્લિક કરવું.
4. 'તમામ Content Free' પર ક્લિક કર્યા બાદ તમે કોઈ પણ કોર્સ કે લાઈવ બેચનું બધુ જ Content FREE માં જોઈ શકશો.
અને હા, અત્યારે JIGO APP માં જે કોર્સની Price બતાવે છે એ 15 દિવસ સુધી જ રહેશે.
Thank you,
Team Niraj Bharwad! ( Vartman Academy )
1,040
7
VARTMAN CENTRAL
29 એપ્રિલ, 2026 09:08 AM
📷 Photo
500K MEGA OFFER |🎉
ગણિત - રિઝનિંગનાં તમામ Recorded Courses પર 50% OFF |
કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ગણિત - રિઝનિંગમાં હીરો બનવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને જોડાવો તમારાં મનગમતા Course માં |
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
➡️ જીગો એપ લિંક :
📱 Android Link:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Link :
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
582
0
VARTMAN CENTRAL
29 એપ્રિલ, 2026 09:08 AM
📷 Photo
પી.એસ.આઈ કેડરની શારીરિક કસોટીનું પરિણામ ટુંક સમયમાં જાહેર થશે.
પી.એસ.આઈ કેડરની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા એપ્રિલ-૨૦૨૬ના ત્રીજા સપ્તાહમાં યોજાવાની સંભાવના.
2,020
2
VARTMAN CENTRAL
29 એપ્રિલ, 2026 09:08 AM
📷 Photo
PSI ની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ
1,770
7
VARTMAN CENTRAL
29 એપ્રિલ, 2026 09:08 AM
📷 Photo
જીતના તો હમે હી થા..!
Again We win it! History repeat karenge, History defeat karenge.
With the unity of Every Indian Player, it's possible!
Everyone played very well; without them it was impossible, but they made the impossible possible.
PROUD OF THE TEAM!🇮🇳
1,420
6
VARTMAN CENTRAL
29 એપ્રિલ, 2026 09:08 AM
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,
આપણે આપણી Youtube Channel પર 5 લાખ Subscribers ની નજીક પહોંચી ગયા છીએ. આ સફર તમારા સાથ અને સહકાર વગર શક્ય નથી. તો આ સંઘ જલ્દીથી કાશી એ પહોંચે એના માટે અહીં નીચે આપેલી લીંક પર ક્લિક કરીને Channel ને Subscribe કરો અને તૈયારી કરતાં તમારા પરિવારજનો તેમજ મિત્રો સાથે share કરો.
https://youtube.com/@nirajbharwad6264?si=xt2LuAOai5aNrtiV
તો ચલો સાથે મળીને 5 લાખનો આંકડો પાર કરીએ.
અને હા, તમને તો ખબર જ હશે કે 5 લાખ Subscribers થશે એટલે તમારા માટે કંઇક તો કરીશું જ, પણ એ Surprise રહેશે.
આપના સાથ અને સહકારની આશા સહ,
Team Niraj Bharwad!
1,530
5
VARTMAN CENTRAL
29 એપ્રિલ, 2026 09:08 AM
📷 Photo
🎆ખુશખબર...ખુશખબર... ખુશખબર
મિત્રો, હવેથી PSI & કોન્સ્ટેબલની નવી બેચ EMI પર લઈ શકશો.
JIGO APP માં Live Courses માં શૌર્ય 2.0 | કોન્સ્ટેબલ અને PSI Pre ની જનરલ બેચ - January 2026 પર ક્લિક કરો.
ત્યારબાદ Overview માં નીચે સ્ક્રોલ કરશો એટલે Pricing Details માં Pay in Installment પર ક્લિક કરીને EMI પર બેચ લઈ શકશો.
તો હવે રાહ શેની જુઓ છો?
કોર્સ લિંક :
➡️ https://tykwnb.on-app.in/app/oc/777354/tykwnb?utm_source=copy-link&utm_medium=student-course-referral&utm_campaign=course-overview