Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
BSNLનુ સીમ ખરીદવાની તજવીજ કરો,
નહી તો 2025 માં ...
રાધીકા ની સુવાવડ નો ર્ખચો માથે આવશે.
જનહિત માં જારી
😂😂😂😂😂😂😂😂
7,050
16
0
Gujarati Jokes
19 મે, 2026 04:24 PM
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
અમુક લોકો કથા સાંભળવાની ઉંમરે,
સ્ત્રીઓના DM માં ગાળો સાંભળે છે.
🤣😂
6,050
2
0
Gujarati Jokes
19 મે, 2026 04:24 PM
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
તું સુઈ જા પણ ફોન ના કાપતી મારે તારા શ્વાસ નો અવાજ સાંભળવો છે,
આવી હરકતો ના કારણે જ રિચાર્જ ના ભાવ વધ્યા છે..
😂
7,040
2
0
Gujarati Jokes
19 મે, 2026 04:24 PM
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
સવાલ : ભાષાનો પ્રભાવ કોને કહેવાય ?
જવાબ : રાજકોટમાં રીક્ષાવાળાને..
माधापर चौकडी जाना है -- ૩૦૦ રૂપિયા
માધાપર ચોકડી જવું છે -- ૧૦૦ રૂપિયા
માધાપર સોકડી ઝાવું સે -- ૩૦ રૂપિયા
😂😜
5,060
9
0
Gujarati Jokes
19 મે, 2026 04:24 PM
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
રામાયણમાં "વાલી" ને વરદાન હતું કે....
તેની સામે લડનાર ની અડધી શક્તિ ”વાલી” માં આવી જાય...
આ 'વાલી” કલિયુગ માં 'ઘરવાલી” તરીકે પ્રગટ થઈ છે.
😂😂😂
6,010
4
0
Gujarati Jokes
19 મે, 2026 04:24 PM
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
ગુવારનુ શાક કેવું થયું છે?
પતિ:-ખૂબ સરસ થયું છે.
પત્ની:-દીકરો તો કહેતો હતો કે ખરાબ થયું છે!
પતિ:-ભોળો યુવાન છે,લગ્ન નથી કર્યા એટલે ક્યાં શું જવાબ દેવાય એ આવડતું નથી.
😀😃😄😁😆😅🤣😛
5,040
9
0
Gujarati Jokes
19 મે, 2026 04:24 PM
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
હજી તો વિચારતો હતો કે કોઈના
જવાથી કઈ ફરક પડતો નથી...
ત્યાં તો લાઇટ જતી રહી...
🤣🤣🤣
5,680
9
0
Gujarati Jokes
19 મે, 2026 04:24 PM
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
મસ્તી મસ્તી માં દોસ્ત ની
GF ને I Love You
કહી દીધું અને એને જવાબમાં
મને I Love You Too કહી દીધું
હવે એ સમજાતું નથી બ્લોક કોને કરું.
🤣😂😅🤣😂😂😂
5,270
8
0
Gujarati Jokes
19 મે, 2026 04:24 PM
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કે જો,
મારે મારી સુમસાન જિંદગીમાં ભૂકંપ લઇ આવવો છે.
😂😄😂😆🤣😂😝😛
6,110
7
0
Gujarati Jokes
19 મે, 2026 04:24 PM
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
કાલ રાતે મને સપનું આવ્યું મે સપનામાં આંખી રિલાયન્સ કંપની ખરીદી લીધી.
સવારે ઉઠીને જોયું તો મુકા કાકા એ massage મોકલ્યો હતો,
પ્રિય ગ્રાહક તમારા પ્લાનની વૈદ્યતા સમાપ્ત સમાપ્ત થઈ રહી છે સેવાનો લાભ ઉઠાવવા તરતજ રીચાર્જ કરો...
😂🤣🤣😂🤣😂😄
6,430
11
0
Gujarati Jokes
4 મે, 2026 06:37 PM
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
મેં પડોશીને પુછયુ : તમે કયો સાબુ વાપરો છો ?
પડોશી: હમણાં પીન્તુર ચાલે છે.
હું : એ વળી ક્યો સાબુ ?
પડોશી : પીઅર્સ પતવા આવ્યો એટલે સંતુરની સાથે ચોંટાડયો છે...
😂😝🤪😝😂🤪🤣🤣
6,300
8
0
Gujarati Jokes
30 એપ્રિલ, 2026 01:26 PM
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
હમણાં જ યમરાજ🐃 નો ફોન📱📞 આવ્યો હતો.....
કહેતા હતા કે ભાઈ તું ચિંતા નો કર....
તારી પોસ્ટમાં જે લાઈક👍 નથી કરતા ને??
એનો અલગ થી ચોપડો📖 બનાવ્યો છે...
😆😂😆😂😆🤣😆😌😆
7,040
15
0
Gujarati Jokes
30 એપ્રિલ, 2026 01:26 PM
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
વજન ઘટાડવાનું નક્કી કર્યું અને એ જ દિવસે મારી આંખ સામે અડદિયા આવી ગયા. મેં અડદિયા સામે જોયું, અડદિયાએ મારી સામે જોયું. પછી શું?
અડદિયાનું વજન ઓછું થયું...
😂😂😄🤣😆🤣😂😆
6,630
5
0
Gujarati Jokes
30 એપ્રિલ, 2026 01:26 PM
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
અંગ્રેજી પિક્ચરમા 10 વખત kiss કરી લે ને તોય પ્રેમ નથી થતો,
ને અહીંયા તો ક્લાસમા છોકરી પેન પણ માંગી લે તો રાતની ઊંઘ હરામ કરી લે છે.
🤪😂🤣
5,870
16
0
Gujarati Jokes
30 એપ્રિલ, 2026 01:26 PM
Ĵɑ͠ĶĶɑ͠ş ĴǿĶєş😜😂
ફિઝિક્સની વાઇવા- મૌખિક પરીક્ષા હતી,
બે વિદ્યાર્થી બહાર બેઠા હતા, એક ને અંદર બોલાવામાં આવ્યો....
પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો - તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કર ?
વિદ્યાર્થીએ જવાબ આપ્યો- બારી ખોલી નાખ....
પ્રોફેસરે ખુશ થઈને કહું - વાહ, ગુડ.. હવે એ કહે કે.. ધારો કે બારીનું ક્ષેત્રફળ ૩ વર્ગ મીટર હોય, ટ્રેન ઉત્તર થી દક્ષિણ તરફ જતી હોય અને પવન પૂર્વ થી પશ્ચિમ તરફ જતો હોત અને હવાની ઘનતા ૧.૨૨ કી.ગ્રા./મીટર સ્કવેર હોય, હવાની ગતિ ૪૦ માઈલ પર અવર હોય, ડબ્બાની સાઈઝ લગભગ ૫૪ ફૂટ હોય તો આખા ડબ્બાને હવાથી ફ્રેશ થતા કેટલો સમય લાગે ?
વિદ્યાર્થી જવાબ ન આપી શક્યો અને તેને નાપાસ જાહેર કરાયો.
તેણે બહાર આવીને બીજા વિદ્યાર્થીને કહ્યું કે ભાઈ તુ બારી ખોલતો નહી.
બીજો વિદ્યાર્થીઓ અંદર ગયો અને પ્રોફેસરે તેને એજ સવાલ પૂછ્યો- તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કર ?
જવાબ આવ્યો- સર, હું કોટ કાઢી નાખું ...
પ્રોફેસર થોડા અચકાયા, ફરી પૂછ્યું- પણ જો વધુ ગરમી લાગે તો શું કર?
વિદ્યાર્થીએ જવાબ આપ્યો - જો બહુ ગરમી લાગે તો હું શર્ટ પણ ઉતારી દવ
હવે પ્રોફેસર ખુરશીમાંથી થોડા ઊંચા થયા, એમનો અવાજ પણ સહેજ ઊંચો થયો - ભાઈ ,જો ખુબજ ગરમી લાગે તો શું કર?
જવાબ આવ્યો - આમ તો સર બહુ ગરમી હોય તો હું એસીમાં જ મુસાફરી કરું..
પ્રોફેસરની ધીરજ ખૂટી, ટેબલ પર હાથ પછાડીને જોરથી બોલ્યા - ભાઈ તું જનરલ કોચમાં જાશ અને બઉ ગરમી લાગે તો શું કર ?
વિદ્યાર્થીએ કહ્યું -તો પછી હું બનિયાન અને પેન્ટ, મોજા, બુટ પણ કાઢી નાખું ..
પ્રોફેસર સમસમી ગયા, ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું - ધાર કે તારી આવી સ્થિતિમાં કોઈ તારો સમાન લૂંટીને જતું રહે તો ?
વિદ્યાર્થી- સાહેબ..મને ગમે તે થાય, કે મારા સમાન ને ગમે તે થાય પણ..
હું બારી નઈ ખોલું ,નઈ ખોલું અને નઈજ ખોલું...
🤣🤣🤣🤣
6,540
Showing 15 of 15 posts
No more posts
22
0
હજી કોઈ સમીક્ષાઓ નથી. તમારી અભિપ્રાય શેર કરનાર પ્રથમ વ્યક્તિ બનો!